WorksheetsPratham - 16 (4)
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ભગવાન સ્વાદ હોય તો શું મૂકે એમ સ્વામીજી કહે છે ?
a)
રોગ
b)
અભાવ
c)
મૃત્યુ
d)
ઉપરનાં બધા જ વિકલ્પ
2.
શુકમુનિ એ મૂળ ક્યાંના હતા ?
a)
વિદ્યાનગર
b)
ડભાણ
c)
ડાકોર
d)
નડિયાદ
3.
નાના સંતોનો પ્રશ્ન શું હતો ?
a)
કોની સાથે દોસ્તી કરવી ?
b)
ભજન કેવી રીતે કરવું ?
c)
પ્રાર્થના કેવી રીતે કરવી ?
d)
કથાવાર્તા કેવી રીતે વગોળવી ?
4.
મોટાપુરુષનો અંતરથી ગુણ લે તો શું થાય ?
a)
માન ભડકે બળે
b)
મહારાજ રાજી થાય
c)
અવગુણ દૂર થાય
d)
નિર્વિકલ્પપણે ભજન થાય
5.
સ્વામીજી નાના હતા ત્યારે શું કરતાં એની વાત પ્રવચનમાં કરે ?
a)
ચાલતા શ્રીનાથજી જતાં
b)
સંતોનો સમાગમ કરતાં
c)
કાગળના પ્લેન અને નાની હોડી બનાવતા
d)
કાશીબા પાસે ભક્તિના ક્રિયાયોમો શીખતા
100 %
