wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મૂર્તિ-પૂજા – 2

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પ્રહ્લાદજીના પિતાશ્રીનું નામ શું હતું ?

a)

હિરણ્યકશિપુ

b)

હિરણાક્ષ

c)

રાવણ

d)

કંશ

2.

પ્રહ્લાદજીની રક્ષા માટે ભગવાને કયો અવતાર ધારણ કર્યો ?

a)

વરાહ

b)

મત્સ્ય

c)

નૃસિંહ

d)

કૂર્મ

3.

अव्यक्ता हि गतिर्दुःखं – આ શ્લોક કયા શાસ્ત્રનો છે ?

a)

વચનામૃત

b)

રામાયણ

c)

ગીતા

d)

શિક્ષાપત્રી

4.

મૂર્તિ-પૂજાનો નિષેધ કરનાર રાજસ્થાનના કયા રાજાને સ્વામી વિવેકાનંદ મૂર્તિ-પૂજાનું જ્ઞાન કરાવ્યું ?

a)

બાલવીરસિંહ

b)

મંગલસિંહ

c)

એકનાથ

d)

નરેન્દ્ર

5.

એકલવ્યના ગુરુનું નામ શું હતું ?

a)

દ્રોણ

b)

અર્જુન

c)

ઋષિ વશિષ્ઠ

d)

ઋષિ સંદીપની

6.

નરસિંહ મહેતાને ભગવાન શ્રીકૃષ્ણે કઈ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર પહેરાવ્યો હતો ?

a)

દામોદર

b)

નંદલાલ

c)

રણછોર

d)

કનૈયા

7.

મીરાંબાઈ કઈ જગ્યાએ સદેહે ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિમાં સમાયા હતા ?

a)

વૃદાવન

b)

દ્વારિકા

c)

મથુરા

d)

ભાલકા

8.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં કયા ભક્તના ભાવથી લાલજી પ્રભુ દૂધનો કટોરો પી ગયા હતા ?

a)

લાડુબા

b)

જીવુબા

c)

દાદાખાચર

d)

ગણેશ શેઠ

9.

પ્રહ્લાદજીની રક્ષા માટે ભગવાન ક્યાંથી પ્રગટ થયા ?

a)

આકાશમાંથી

b)

દરવાજામાંથી

c)

પૃથ્વીમાંથી

d)

થાંભલામાંથી

10.

અર્જુન કરતા પણ શ્રેષ્ઠ ધનુર્ધારી દ્રોણશિષ્ય કોણ હતો ?

a)

એકલવ્ય

b)

કર્ણ

c)

દુર્યોધન

d)

ભીમ