wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ સહજાનંદી સિંહ -૯

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નૂતન વર્ષ નિમિત્તે ક્ષત્રિય સંમેલન ક્યાં યોજાયું હતું?

a)

જુનાગઢ

b)

રાજકોટ

c)

બોટાદ

d)

ગાના

2.

રાજકોટના કયા હોલમાં ક્ષત્રિય સંમેલન યોજાયું હતું

a)

કોનોટ

b)

કનોટ

c)

બારોટ

d)

જુબેલી

3.

કયા વક્તાઓ પોતપોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા?

a)

બ્રાહ્મણ

b)

શુદ્ર

c)

ક્ષત્રિય

d)

રાજપુત

4.

બોલ્યા ઈ બોલ્યા હવે આગળ બોલશો નહીં. કોણ બોલે છે કોને કહે છે

a)

ગરાસદાર બોલે છે અને બ્રાહ્મણોને કહે છે

b)

અર્જુન સિંહ જી બોલે છે અને કોઈક વક્તાને કહે છે

c)

રૂગનાથભાઈ બોલે છે અને અર્જુન સિંહને કહે છે

d)

ઠાકરશીભાઈ બોલે છે અને કોઈક વક્તાને કહે છે

5.

અર્જુન સિંહ જી જાડેજા કયા ગામના હતા?

a)

મેંગણી

b)

ગાના

c)

ડેડાણ

d)

વડતાલ

6.

માનભા બાપુ ના વંશજ દરબાર________

a)

રૂગનાથભાઈ

b)

અર્જુન સિંહ જી

c)

ગલુ ભાઈ

d)

મૂળુભા

7.

સાચું શૌર્ય તો શેમાથી પ્રગટે છે?

a)

ઈશ્વર નિષ્ઠા, સદાચાર પાલન , કર્તવ્ય ભાન, મનના નિગ્રહ તેમજ સંયમ

b)

ઈશ્વર નિષ્ઠા, ધર્મ પાલન, કર્મનિષ્ઠા, મન નો વિગ્રહ, તેમજ સંયમ

c)

ઈશ્વર નિષ્ઠા, સદાચાર પાલન, શૂરવીરતા, અને સંયમ

d)

ઈશ્વર નિષ્ઠા, શૌર્ય નિષ્ઠા, આજ્ઞાપાલન, મનન અને ચિંતન

8.

અર્જુન સિંહ જાડેજા__________સિંહ હતા.

a)

આનંદી

b)

સહજાનંદી

c)

સત્સંગી

d)

નીડર

9.

બરોબર છે, અમે પણ એમાં સંમત છીએ. કોણ બોલે છે કોને કહે છે

a)

અર્જુન સિંહ જી બોલે છે અને ક્ષત્રિય ને કહે છે

b)

બે-ત્રણ ક્ષત્રિય બોલે છે અને અર્જુન સિંહ જી ને કહે છે.

c)

અર્જુનસિંહ બોલે છે અને રૂગનાથભાઈ ને કહે છે

d)

બે-ત્રણ ક્ષત્રિય બોલે છે અને ક્ષત્રિય ની સભા ને કહે છે.

10.

અર્જુન સિંહ જી કોના વંશજ દરબાર હતા?

a)

સુરા બાપુ ના

b)

માનભા બાપુના

c)

વજેસિંહ બાપુના

d)

ક્ષત્રિય બાપુના

11.

શૂરવીરતા તેમજ નીડરતા મદ્યપાન અને માંસ ભક્ષણ થી આવી જાય છે.

a)

સાચું

b)

ખોટું

12.

સ્વામિનારાયણ ધર્મ અને એના અનુયાયીઓએ ક્ષત્રિયોને કાયર નહીં પણ ખરા અર્થમાં રણ સુરા બનાવ્યા છે.

a)

ખોટું

b)

સાચું

13.

મેંગણી ના સહજાનંદ સિંહ____________હતા.

a)

વજેસિંહ દરબાર

b)

આપા ભાઈ દરબાર

c)

અર્જુનસિંહજી ભાઈ જાડેજા

d)

રૂગનાથભાઈ

14.

અર્જુન સિંહ જાડેજા ને સૌએ ભર સભામાં કેવી રીતે ઓળખી લીધા?

a)

ખુબ ગરીબ નિર્માની જોઈને અને અસાધારણ વ્યક્તિત્વ જાણીને સભા ના બધા માણસો એમને ઓળખી લીધા

b)

ખૂબ જ મોટેથી અને ક્રોધથી બોલ્યા એટલે આખી સભા અર્જુન સિંહને જોવા લાગી.

c)

એના વિશાળ ભાલમાં સ્વામિનારાયણ ધર્મનું ચાંદલે સહિત તિલક શોભતું હતું અને એમની સચ્ચાઈ ને ટેક થી સહુ પરિચિત હતા.

d)

જુસ્સાભેર શૂરવીરતા થી બોલી આખી સભા ને મંત્રમુગ્ધ કરી હતી.