WorksheetsPratham - 16
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
સ્વામીજી YDS ના કયા પુસ્તકની વાત પ્રવચન દરમ્યાન કરે છે ?
a)
સરસ એક સહજાનંદ
b)
સુધાસિન્ધુ એક સહજાનંદ
c)
ચિન્મય ધોધ
d)
ભેદે સાક્ષી અનંતના
2.
"ભગવાન અખંડ તમારી સાથે છે." આ વાક્ય કયા પરોક્ષના સંતનું છે એમ સ્વામીજી કહે છે ?
a)
પાંડુરંગ શાસ્ત્રી
b)
મોરારી બાપુ
c)
કૃષ્ણ શંકર શાસ્ત્રી
d)
સ્વામીજી પોતે કહે છે
3.
સ્વામીજી કયા સ્થળને પ્રવચન દરમ્યાન ભારતમાં પણ હોવા છતાં Foreign કહે છે ?
a)
ફરેણી
b)
મોરબી
c)
નાથદ્વાર
d)
મુંબઈ
4.
સ્વામીજી પ્રવચન દરમ્યાન કયા Scientist ને સંભારે છે ?
a)
ન્યૂટન
b)
આઈન્સ્ટાઈન
c)
મેક્સવેલ
d)
મેડમ ક્યુરી
5.
મોટાપુરુષની વિશે સાધક ને શું હોય તો સાધકથી અખંડ વર્તાય એમ સ્વામીજી કહે છે ?
a)
શ્રદ્ધા
b)
પ્રીતિ
c)
નિષ્ઠા
d)
ઉપરનાં બધા જ
100 %
