wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BalSabha Quiz 4

Total questions: 15

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે ક્યાં કુસ્તી રમતા હતા ?

a)

અયોધ્યા

b)

છપૈયાં

c)

નેપાલ

d)

અખાડામાં

2.

ક્યાં પ્રદેશ ના મલ્લો એ ઘનશ્યામ મહારાજ સાથે કુસ્તી રમવાનો પ્રસ્તાવ મૂક્યો ?

a)

નેપાલ

b)

અયોધ્યા

c)

છપૈયાં

d)

ઈરાન

3.

ક્યાં ત્રણ મલ્લો કુસ્તી રમવા આવ્યા ?

a)

ભીમસંગ

b)

માનસંગ

c)

દિલ્હીસંગ

d)

કેસરીસંગ

4.

મલ્લો રાજાના કયા સંબંધ માં હતા ?

a)

ભત્રીજા

b)

શાહીમલ્લ

c)

ભણીયા

d)

ભાઈઑ

5.

ઘનશ્યામ મહારાજે ક્યાં સાંકળ બાંધવા કહ્યું ?

a)

ડાબા હાથે

b)

ડાબા પગે

c)

જમણા હાથે

d)

જમણા પગે

6.



(a)  

7.

ઘનશ્યામ મહારાજ કોને પગે લગીને કુસ્તી રમવા ગયા ?

a)

ભક્તિમતા

b)

ધર્મદેવ

c)

મોટાભાઇ

d)

ભાભી

8.

ઘનશ્યામ મહારાજ કુસ્તી રમવા મોકલતા કોને ચિંતા થઈ ?

a)

ભક્તિમતા

b)

ધર્મદેવ

c)

મોટાભાઇ

d)

ભાભી

9.

ઘનશ્યામ મહારાજ ના દર્શન કરવા આકાશમાં કોણ આવ્યું ?

a)

બધા દેવતાઓ

b)

ગામવાસીઓ

c)

પ્રજાજનો

d)

રાજા

10.

સૌથી પેહલા કોને સાંકળ થી બાંધી ને ખેચવામાં આવ્યું ?

a)

ભીમસંગ

b)

માનસંગ

c)

કેસરિસંગ

d)

ઘનશ્યામ મહારાજ

11.

ઘનશ્યામ મહારાજ પાસે કોણ લોહી વાળું થઈને માફી માગવા આવ્યું ?

a)

ભીમસંગ

b)

માનસંગ

c)

કેસરિસંગ

d)

દિલ્લીસંગ

12.

કેટલા ચોરસ છે ?

a)

18

b)

24

c)

26

d)

27

13.

દુનિયાનો સૌથી મોટો દેશ ક્યો છે ?

a)

રશિયા

b)

કેનેડા

c)

ચીન

d)

અમેરિકા

14.

ગુજરાતી માસ પ્રમાણે આ કયો મહિનો ચાલે છે ?

a)

આશો

b)

અધિક- આશો

c)

ભાદરવો

d)

એક પણ નહીં

15.

"આપણે તો અક્ષરધામમા જાવું છે એવો એક સંકલ્પ રાખવો" (કોણ કહે છે)

a)

ગુણાતીતાનંદ સ્વામિ

b)

ગોપાળાનંદ સ્વામિ

c)

મુકતાનંદ સ્વામિ

d)

નિત્યાનંદ સ્વામિ