NEW
Font size
Worksheetsમૂર્તિ – પૂજા
Total questions: 10
Worksheet time: 5mins
મૂર્તિ – પૂજા કયા ધર્મની વિશિષ્ટતા છે ?
હિન્દુ
જૈન
ઇસ્લામ
સીખઃ
મૂર્તિ કેટલા પ્રકારની હોય છે ?
સાત
આઠ
અગ્યાર
પાંચ
ભગવાન શ્રીસ્વામિનારાયણે કયા વચનામૃતમાં મૂર્તિ-પૂજાની વાત કરી છે ?
ગ.પ્ર. 11
ગ.પ્ર. 58
ગ.પ્ર. 17
ગ.પ્ર. 68
નીલકંઠ વર્ણીએ કઈ મૂર્તિમાં પ્રવેશ કર્યો હતો ?
શ્રી કૃષ્ણ
જગન્નાથજી
સોમનાથ
દ્વારકા રણછોરજી
ભગવાન જગન્નાથજીના મંદિરમાં મુખ્ય સિંહાસનમાં કુલ કેટલી મૂર્તિઓ છે ?
3
5
7
9
ભગવાન શ્રીસ્વામિનારાયણે કયા વચનામૃતમાં જગન્નાથજીની મૂર્તિની વાત કરી છે ?
ગ.પ્ર. 16
ગ.પ્ર. 28
ગ.પ્ર. 68
ગ.પ્ર. 6
ભગવાન જગન્નાથજીની મૂર્તિ શેની બનેલી છે ?
આરસ
પાંચ ધાતુ
લાકડું
શાલિગ્રામ
સદ્. રામાનંદ સ્વામી કઈ મૂર્તિની પૂજા કરતા ?
શ્રીકૃષ્ણ
શિવજી
ભગવાન સ્વામિનારાયણ
ભગવાન રામ
ભગવાન શ્રીસ્વામિનારાયણના ગુરુ કોણ હતા ?
રામાનુજાચાર્ય
મુક્તાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
ધર્મ દેવ
ભગવાન સાકાર છે કે નિરાકાર ?
સાકાર
નિરાકાર
