Font size
Worksheetskarma vipak full
Total questions: 15
Worksheet time: 9mins
કયા જીવોના ઉત્તર વૈક્રિય શરીરમાં ઉદ્યોત ના હોય.
દેવ
દેવી
હાથી
નરક
થિણદ્ધિ ત્રિકમાં શું ન આવે ?
પ્રચલા
પ્રચલા-પ્રચલા
નિદ્રા-નિદ્રા
થિણદ્ધિ
વર્ણાદિ 20ભેદ માં કેટલા અશુભ ?
8
9
10
11
ઉદીરણા માં કેટલા ઉત્તર કર્મો હોય ?
(a)
છઠ્ઠા સંસ્થાનનું નામ શું ?
કીલિકા
સેવાર્ત
હુંડક
નારાચ
આત્મા સાથે કર્મો લાગવાની શરૂઆત ક્યારે થઈ ?
એક કરોડ પૂર્વ પહેલા
અનાદિકાળથી છે
એક પુદગલ પરાવર્તન કાળ પહેલા
અસંખ્ય વર્ષ પહેલા
દંતાલી શું કાર્ય કરે ?
ધાન્ય ઉગાડે
ઘાસ ઉગાડે
ઘાસ ભેગું કરે
અન્ય કાર્ય કરે
કેટલા શરીરમાં અંગોપાંગ ના હોય ?
(a)
14 માંથી કેટલી પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદ પાંચ છે ?
(a)
પોતાના જ અવયવો વડે દુઃખી થવું તે કયું કર્મ ?
આતપ
પરાઘાત
ઉદ્યોત
ઉપઘાત
અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદય વડે કયો આત્મગુણ નાશ પામે ?
સમ્યક્ત્વ
દેશવિરતી
સર્વવિરતી
યથાખ્યાત ચારિત્ર
કયો કષાય કાજળ જેવો કહ્યો છે ?
પ્રત્યાખ્યાનીય લોભ
અપ્રત્યાખ્યાનીય માન
સંજ્વલન માયા
પ્રત્યાખ્યાનીય ક્રોધ
પોતાનું ધન ચોરાઈ જશે એવો ભય કયા કર્મના ઉદયથી થાય ?
નામ કર્મ
પ્રત્યાખ્યાનીય લોભ
ભય નોકષાય મોહનીય
સંજ્વલન માયા
14 પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદો કેટલા ?
67
93
39
103
નરકાનુપૂર્વી નામ કર્મનો ઉદય ક્યારે થાય ?
નરકમાંથી બહાર નીકળતાં સમયે
નરકમાં જતા સમયે
નરકમાં જવા યોગ્ય કર્મ બંધ કરતા સમયે
નરકમાં હોઈએ ત્યારે સમયે
