wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BalSabha Quiz 2

Total questions: 15

Worksheet time: 9mins

Name
Class
Date
1.

બારી પાસેથી આપણને શું શીખવા મળે છે ? (એક કરતાં વધુ જવાબ)

a)

સારી વસ્તુ અંદર લેવી

b)

ખરાબ વસ્તુ બહાર કાઢવી

c)

એક જગ્યાએ સ્થિર રહેવું

d)

કઈ પણ નહીં

2.

સ્વામિનારાયણ ભગવાન પાસેની ઘોડી નું નામ જણાવો.

a)

માણકી

b)

ચેતક

c)

ભગીરથ

d)

સુંદરી

3.

ખેતરમાં કયું પ્રાણી આવી ગયું હતું ?

a)

ભેસ

b)

ગાય

c)

વાઘ

d)

શિયાળ

4.

મહારાજે કયું ફળ બાળક પાસેથી માગી લીધું ?

a)

ખડબૂચું

b)

તડબૂચ

c)

કેરી

d)

સક્કર ટેટી

5.

મહારાજ વડતાલથી ક્યાં ગામ જતાં હતા ?

a)

ઝોળ

b)

ગઢડા

c)

જેતલપુર

d)

ડભાણ

6.

ઘડિયાળ પાસેથી આપણને શું શીખવા મળે છે ?

a)

ક્ષણ ક્ષણ નો સદુપયોગ કરવો

b)

એક જગ્યાએ બેસી રહેવું

c)

કોઇની સાથે કઈ બોલવું નહીં

d)

હમેશા હસતાં રેહવું

7.

આજ મારે ઓરડે રે ,આવ્યા ___________ ____________

a)

અવિનાશી

b)

અલબેલ

c)

છોગાવાળો

d)

છેલ

8.

નીલકંઠ વર્ણી પ્રભુ એ કેટલું વન વિચરણ કર્યું ?

a)

15200

b)

12500

c)

11000

d)

10100

9.

ઘનશ્યામ મહારાજની ભાભી નું નામ ___________

a)

સુવાસીની બાઈ

b)

વરિયાળી બાઈ

c)

લક્ષ્મી બાઈ

d)

ચંદન બાઈ

10.

બદરિકાશ્રમમાં ક્યાં ભગવાન બિરાજે છે ?

a)

મહાદેવજી

b)

નર નારાયણ

c)

શ્રીનાથજી

d)

નીલકંઠ પ્રભુ

11.

સ્વામિનારાયણ ભગવાને કેટલા મંદિરો પોતાને હાથે બાંધ્યા ?

a)

6

b)

9

c)

d)

12.

સ્વામિનારાયણ ભગવાને પ્રથમ મંદિર ક્યાં બાંધ્યું ?

a)

અમદાવાદ

b)

ગઢડા

c)

વડતાલ

d)

જુનાગઢ

13.

સ્વામિનારાયણ ભગવાન ક્યાં ધામ માં વિરાજે છે ?

a)

અક્ષરધામ

b)

શ્વેતદિપ

c)

વૈકુંઠ

d)

ભૂમા પુરુષના લોકમાં

14.

સ્વામિનારાયણ ભગવાનના મામા નું નામ ____________

a)

ઇચ્છારામ

b)

રામપ્રતાપ

c)

વેણિરામ

d)

વશરામ

15.

કઈ બરણી પહેલા ભરાશે ?

a)

6

b)

7

c)

4

d)

5