wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Version-2 Class 5 dt 1 August

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કાનજી પોતાના જીવન માં એક અગત્ય નો શું નિર્ણય લે છે ?

a)

ધંધો કરવાનો

b)

ભણવાનો

c)

દીક્ષા લેવાનો

d)

બહારગામ જવાનો

2.

કાનજીએ દીક્ષા લીધા પેહલા શેની પ્રતિજ્ઞા લીધી?

a)

બ્રહ્મચર્ય ની

b)

વૈરાગ્ય ની

c)

બધા ની સેવા કરવની

d)

સાદગી થી જીવન વ્યતીત કરવાની

3.

કાનજીએ ક્યા દિવસે દીક્ષા લીધી?

a)

માગસર સુદ 9, રવિવાર

b)

કારતક સુદ 6, મંગળવાર

c)

અષાઢ સુદ 5 , શનિવાર

d)

ફાગણ વદ 8, બુધવાર

4.

હાથીની અંબાડી પર ચઢતા શું થાય છે?

a)

પડી જાય છે

b)

હાથી ઘેલો થાય છે

c)

નિસરણીમાં ધોતિયું ભરાવવાથી ફાટી જાય છે

d)

માણસોને હાની પહુંચે છે

5.

કાનજી બોટાડ સંપ્રદાય ના ક્યાં મહારાજ પાસે દીક્ષા લે છે?

a)

સૂર્યચંદ મહારાજ

b)

ધીરજ મહારાજ

c)

ભાયચંદ મહારાજ

d)

હિરાચંદ મહારાજ

6.

નરકથી પણ હલકી ગતિ કઈ છે ?

a)

નિગોદ (તિર્યંચ ગતિ)

b)

દેવ ગતિ

c)

મનુષ્ય ગતિ

7.

નિગોદનું બીજું નામ શું છે ?

a)

સાધારણ વનસ્પતિકાય

b)

પ્રત્યેક વનસ્પતિ

c)

પૃથ્વીકાય

d)

અગ્નિકાય

8.

નિગોદમાં અપર્યાપ્ત જીવોનું આયુષ્ય કેટલું હોય છે?

a)

એક શ્વાસ માં અઢાર વાર

b)

એક શ્વાસ માં વીસ વાર

c)

એક શ્વાસ માં દસ વાર

d)

એક શ્વાસ માં આઠ વાર

9.

એકેન્દ્રિય જીવોના મુખ્ય કેટલા ભેદ છે ?

a)

5

b)

8

c)

10

d)

2

10.

અનાદિથી આપણે સૌથી વધુ સમય કઈ પર્યાયમાં ગયો છે ?

a)

એકેન્દ્રિય

b)

બેઇન્દ્રિય

c)

ત્રિન્દ્રિય

d)

પંચેન્દ્રિય