WorksheetsBalSabha Quiz 6
Total questions: 16
Worksheet time: 9mins
જંગલમાં કયું પ્રાણી છૂટું પડી ગયું હતું ?
સિંહ
ઊંટ
ગધેડો
બકરી
બકરી કોના આશરે બેઠી ?
સિંહના પગલાંના
ઝાડના
ગોવાળના
પોતાના
બકરી પાસે કયા કયા પ્રાણીઓ આવ્યા ?
શિયાળ
ચિત્તો
વાઘ
રીંછ
બકરી ને કોણે પગલાં પાસે બેસવા કહ્યું ?
સિંહે
ચાંદા એ
ચોકીદારે
હાથી એ
બકરીની વાર્તા આપણને શું શિખવાડે છે ?
આપણે ભગવાનના ચરણ નો આશરો રાખવો
જંગલમાં રેહવું
ચાંદને પૂછવું
રડ્યા કરવું
બકરીને કોણ પોતાની પીઠ પર બેસાડીને લઈ ગયું ?
હાથી
સિંહ
વાઘ
રીંછ
ચિત્તો કેટલી ઝડપે દોડે છે ?
80 – 130 km/h
500 km/h
25 km/h
250 km/h
સ્વામિનારાયણ ભગવાન ના ગુરુનું નામ __________________
રામાનુજાચાર્ય
રામાનંદ સ્વામી
આત્માનંદ સ્વામી
કયા સાઇંટિસ્ટ અલગ છે ?
1
2
3
કયો શ્લોક શિક્ષાપત્રીનો છે ?
નિજાશ્રિતનામસક્લર્તિહંતા.....
શ્રીવાસુદેવ વિમલામૃત ધામવાસં ...
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ...
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે ?
5
7
9
11
ગોપીનાથજી મહારાજ ક્યાં વિરાજમાન છે ?
ગઢપુર
ધોલેરા
જુનાગઢ
ભુજ
વાર્તા નું નામ _______________
સિંહનું પગલું
બહાદુર બકરી
દ્રઢ આશરો
અનોખુ જંગલ
વેદો કેટલા છે ?
1
8
4
18
ગાયમાં કેટલા દેવતાઓ હોય છે ?
33 લાખ
33 હજાર
33 કરોડ
33 સો
તમને આ Quiz માં મજા આવે છે ?
