Font size
Worksheetsવચનામૃત વડતાલનું બીજું વાંચો અને ખાલી જગ્યા પૂરો
Total questions: 20
Worksheet time: 3600secs
વડતાલના બીજા વચનામૃત ઉપદેશનું પ્રસાદીનું સ્થાન ---------------- આવેલ છે.
વડતાલના બીજા વચનામૃતમાં પ્રથમ પ્રશ્ન ---------- એ પૂછ્યો છે.
પ્રશ્ન પૂછનાર હરિભક્તના ગામનું નામ -------- છે.
હે મહારાજ ! ભગવાન શે પ્રકારે ------- થાય ?
જો ભગવાનનો ------- ન કરીએ તો ભગવાન રાજી થાય.
ભગવાન સિવાય બીજાને જગતના કર્તા હર્તા કહે છે, તે ભગવાનનો ---------- છે.
જેણે ભગવાનનો દ્રોહ ન કર્યો તેણે ભગવાનની---------- કરી.
સાંખ્ય શાસ્ત્રના આચાર્યનું નામ -------------છે.
સાંખ્ય શાસ્ત્રમાં કુલ ---------તત્વ કહ્યા છે.
હિરણ્યગર્ભ ઋષિ -------- શાસ્ત્રના આચાર્ય છે.
વાસુદેવ ભગવાને પોતે --------- નામે તંત્રની રચના કરી.
પંચરાત્ર તંત્રની ફરીવાર રચના --------- એ કરી.
શ્વેતદ્વીપવાસી નિરન્નમુક્તોને ભગવાન-------- વખત પોતાના દર્શન આપે છે.
વૈકુંઠ લોકમાં ભગવાન ----------- મૂર્તિ થકા લક્ષ્મીજીએ સહિત બિરાજમાન છે.
ભગવાને --------------- આયુધો ધારણ કર્યા છે.
વાસુદેવ , સંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમન એ ભગવાનના ---------- રૂપ છે.
વેદાદિક ચાર શાસ્ત્રમાં --------- સ્વરૂપનું જ પ્રતિપાદન કર્યું છે.
સર્વે ઈન્દ્રીયે કરીને તપાસીને જુએ ત્યારે -------- ના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન થાય. (
ભગવાનના સ્વરૂપના સંપૂર્ણ જ્ઞાન માટે --------- શાસ્ત્રોથી ભગવાનના સ્વરૂપને સમજવું .
જે ચાર શાસ્ત્રે કરીને ભગવાનના સ્વરૂપને સમજે તેને પૂરો ------ કહેવાય.
