Worksheetsછ ઢાળા -ઢાળ ૫ - ગાથા ૬ થી ૧૦
Total questions: 20
Worksheet time: 10mins
આ જીવ ક્યાં એકલો જ છે?
સંસાર માં
મોક્ષ માં
સંસાર માં અને મોક્ષ માં
પ્રતિકુલતા માં
જીવ ને કોનાથી એકત્વ અને કોનાથી વિભક્તપણું છે?
પોતાથી , પરથી
રાગથી , પરસંયોગથી
વિભાવથી , કર્મ થી
ભાવથી , કર્મ થી
Identify ભાવના
એકત્વ ભાવના
અન્યત્વ ભાવના
અશરણ ભાવના
આસ્રવ ભાવના
નિશ્ચય થી એકત્વ શું છે?
પર દ્રવ્ય અને પરભાવ થી વિભક્તપણું
અનેક સંયોગ વચ્ચે એકલાપણું
સુખ દુંખ ના પ્રસંગો માં અસહાયપણું
અનેક અવસ્થા માં એકરૂપપણું
સર્વ પદાર્થો પોતાનાથીભિન્ન છે એવું ચિંતવન કઈ ભાવના સૂચવે છે?
અન્યત્વ ભાવના
એકત્વ ભાવના
અનિત્ય ભાવના
સંસાર ભાવના
અન્યત્વ ભાવના માં જીવ અને શરીર ને શેની ઉપમા આપી સમજાવ્યું છે?
વૃક્ષ અને પાન
દુધ અને પાણી
તેલ અને પાણી
અન્યત્વ ભાવના માં ભેદજ્ઞાન નો વિષય શો?
જીવ અને શરીર
આત્મા અને જ્ઞાન ગુણ
સ્વ અને પર
સ્વભાવ અને વિભાવ
કોના અભાવે જીવ સંસાર માં રખડે છે અને અનંત દુંખ સહન કરે છે?
કેવળજ્ઞાન
પુણ્ય
ભેદજ્ઞાન
પૈસા
આ ચિત્ર કંઈ ભાવના સુચવે છે?
અન્યત્વ ભાવના
અશુચિ ભાવના
એકત્વ ભાવના
અનિત્ય ભાવના
અશુચિ ભાવના ના ચિંતવન ના કેન્દ્ર સ્થાને શું છે?
શરીર
સંયોગો
આત્મા
સંયોગીભાવ
અશુચિભાવના માં શરીર ને મલિન બતાવવા નો આશય શું છે?
શરીર પ્રત્યે દ્વેષ ઉત્તપન્ન કરાવવાનો
શરીર ના સ્વરુપ નું જ્ઞાન કરાવવાનો
શરીર પ્રત્યે રાગ ઉત્તપન્ન કરાવવાનો
શરીર ના સ્વરુપ નું જ્ઞાન કરાવી, નિજ પવિત્ર પદ માં રુચી કરાવવાનો
અશુચિ કઇ રીતે થાય?
સ્વલક્ષે
પરલક્ષે
અસ્નાનતાથી
અસ્વચ્છતા થી
પુણ્ય અને પાપ શેના ભેદ છે?
આસ્ત્રવ
બંધ
આસ્ત્રવ અને બંધ
પુદ્દગલ
નીચેના માંથી ઉપાદેય કોણ છે?
આસ્ત્રવ ભાવ
આસ્ત્રવ તત્વ
આસ્ત્રવ ભાવના
એક પણ નહી
નીચેના માંથી શું આત્મા ની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે?
દ્રવ્ય પુણ્ય પાપ
ભાવ પુણ્ય પાપ
સંવર કોનો વિરોધી છે?
પુણ્ય
પાપ
આસ્ત્રવ
બંધ
શેના થી મિથ્યાત્વાદિ આસ્ત્રવ રોકાય છે?
જ્ઞાન થી
યોગ નિરોધ
સમ્યકદર્શનાદિ
તપ
સંવરભાવના નો અભ્યાસ કોના સ્વરૂપને સમજાવનારો છે?
સંવર
નિર્જરા
મોક્ષ
મોક્ષમાર્ગ
શુચિ એટલે શું?
પિવત્ર
અખંડ
પરમાત્મા
સુંદર
સ્ત્રી , પુત્ર આદી જીવ ના ખરા સગાં સંબંધી કેમ નથી?
જીવાદી સર્વ પદાર્થ જીવ ને જ્ઞેયમાત્ર છે
જીવ ને છોડી ચાલ્યા જાય છે
હીત અહીંત કરે છે
સંયોગી છે
