Font size
WorksheetsBalSabha Quiz
Total questions: 15
Worksheet time: 9mins
"આજ મારે ઓરડે રે... " માં કુલ ___ પદ છે.
8
4
1
11
પ્રેમાનંદ સ્વામી નું બાળપણ નું નામ શું હતું ?
નિજ્બોધાનંદ
સરજુદાસ
નુરતાઈ
પ્રેમસખી
પ્રેમાનંદ સ્વામિના પિતાના નામ કહો. (એક કરતાં વધુ જવાબ છે )
ડોસાતાઈ
સરજુદાસ
સૂરજરામ
મોતીલાલ
પ્રેમાનંદ સ્વામી નો જન્મ ક્યાં ગામમાં થયો હતો ?
ઓગણજ
આદરજ
ઓગણ
આટલાદરા
નીલકંઠ વર્ણી પ્રભુ કોની પુજા કરતાં હતા?
મુક્તિનાથ
શાલિગ્રામ
બદ્રીનાથ
સૂર્યદેવ
શ્રીજીમહારાજે પ્રેમાનંદ સ્વામી ના ક્યાં નામ પડ્યા હતા ? (એક કરતાં વધુ જવાબ છે )
નિજ્બોધાનંદ
નુરતાઈ
કલ્યાણદાસ
પ્રેમસખી
નીલકંઠ વર્ણી પ્રભુ એ કેટલા વર્ષ વન વિચરણ કર્યું ?
7
11
18
5
નીલકંઠ વર્ણી પ્રભુ કોની પાસે યોગ કળા શીખ્યા ?
મુકતાનંદ સ્વામી
ગોપાલ યોગી
રામાનંદ સ્વામી
સૂર્ય નારાયણ
15 મી ઓગસ્ટ પર કયો દિવસ છે?
સ્વાતંત્ર્ય દિન
પ્રજાસત્તાક દિન
વિશ્વ આઝાદ દિન
એક પણ નહીં
જન્માષ્ટમી ની તિથી જણાવો
શ્રાવણ સુદ ૮
શ્રાવણ વદ ૮
આશો સુદ ૮
આશો વદ ૮
સૂરજરામ બ્રાહ્મણે પોતાના દીકરાને ક્યાં મૂકી દીધા ?
શિવજીના મંદિર પાસે
દરિયાખાનના ઘૂમ્મ્ટ પાસે
દરિયા કિનારે
નદીમાં
સ્વામિનારાયણ ભગવાન પાસે ગઢડા કોણ આવ્યું હતું ? (એક કરતાં વધુ જવાબ છે )
નુરતાઈ
ડોસાતાઈ
સૂરજરામ અને તેમના પત્ની
મોતિરામ અને આનંદરામ
બાઈ મે બોલાવીયા રે ................................. (પંક્તિ પૂર્ણ કરો)
આજ મારે ઓરડે રે
સુંદર છોગાવાળો છેલ
આવ્યા અવિનાશી અલબેલ
સ્વામિનારાયણ ભગવાન
શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ક્યાં લખી છે ?
હરિમંડપ
અક્ષર ઓરડી
સભા મંડપ
દરબાર ગઢ
સ્વામિનારાયણ ભગવાનના વનવિચરણ દરમિયાનના નામ જણાવો. (એક કરતાં વધુ જવાબ)
સરજુદાસ
નારાયણ મુનિ
નીલકંઠ વર્ણી
ઘનશ્યામ
