NEW
Font size
WorksheetsVersion -2 class 7 Dt 5-9-2021
Total questions: 10
Worksheet time: 5mins
અસંજ્ઞી જીવ પાસે શું ન હોય?
મન
ચક્ષુ ઈન્દ્રિય -આંખ
કર્ણ ઈન્દ્રિય-કાન
ધ્રાણેન્દ્રિય
હિત-અહિતનો વિચાર કરવાની તથા શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ સહિત જ્ઞાન વિશેષ તેને ____________ કહે છે.
ભાવમન
દ્રવ્યમન
મનોવર્ગણાથી બનેલું આઠ પાંખડીના આકારવાળુ સુક્ષ્મ જડમન તેને ________________કહે છે .
દ્રવ્યમન
ભાવમન
આપણને આ મનુષ્ય ભવ શેના માટે મળ્યો છે?
આત્મા ને ઓળખી સમ્યકત્વની પ્રાપ્તિ કરવા માટે
મિથ્યાત્વ અને કષાય નો નાશ કરવા
ચારગતિ નું પરિભ્રમણ તળવા માટે
આ બધાય
આત્માનું હિત(લાભ ) શેમાં છે?
વીતરાગ વિજ્ઞાનતા પ્રાપ્ત કરવામાં
ચાર ગતિમાં રખડવામાં
મિથ્યાત્વ અને કષાયો કરવામાં
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં
પરિવર્તન પહેલા નું છેલ્લું ચોમાસું ગુરુદેવશ્રી એ ક્યાં કર્યું હતું?
ઉમરાળા માં
રાજકોટ, સદર ઉપાશ્રય માં
સોનગઢ માં
બોટાદ માં
રાજકોટ માં ચોમાસાં દરમિયાન ગુરુદેવશ્રી એ ક્યાં શાસ્ત્ર પર જાહેર માં પ્રવચન આપ્યું?
અષ્ટપાહુડજી
નિયમસારજી
પ્રવચનસારજી
સમયસારજી
"પૂર્ણતા ને લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે" - આ સૂત્ર કોણે આપ્યું હતું?
આચાર્ય સમંતભદ્ર
ઋષભદેવ ભગવાન
ગુરુદેવ શ્રી
મહાવીર ભગવાન
ગુરુદેવશ્રી એ સંપ્રદાય પરિવર્તન ક્યાં કર્યું?
પાલીતાણા
સ્ટાર ઓફ ઇન્ડિયા , સોનગઢ
ગિરનાર, જૂનાગઢ
ઉમરાળા
પરિવર્તન નું આ કાર્ય વીતરાગ ધર્મ ને _________ ના અંત સુધી ટકાવવામાં નિમિત્ત બનશે તે નિઃસંદેહ વાત છે.
ચોથા કાળ
પંચમ કાળ
છઠ્ઠા કાળ
