Worksheetsનરસિંહ મેહતા
Total questions: 7
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નરસિંહ મેહતાનો વરદાન શું હતું?
a)
તેમને બહુ ધન મળશે.
b)
તેમને ગુજરાતના પ્રથમ કવિ બનાવશે.
c)
તેમને કોઈ નર નહિ મારી શકે.
d)
તેમને કૃષ્ણ અને ગોપીઓ ને જોવા મળશે.
2.
કાંઠડે એટલે (a) .
3.
આ કવિતા ક્યાં થઇ?
a)
યમુના નદીના કિનારે
b)
ગોકુળ ગામમાં
c)
ગંગા નદીમાં
d)
એક ટાપુમાં
4.
આલિંગન એટલે _____.
a)
ભટકવું
b)
ભેટ
c)
પ્રેમ
d)
જોવું
5.
પ્રીત અને શણગાર એટલે?
a)
શોભા
b)
પ્રેમ
c)
ભગવાન
d)
પ્રિય
e)
વાળ
6.
તાંહાં એટલે (a) .
7.
આદિ કવિ એટલે?
a)
સૌથી સારો કવિ
b)
પ્રથમ કવિ
c)
છેલો કવિ
d)
સૌથી ખરાબ કવિ
100 %
