NEW
Font size
Worksheetsઝવેરચંદ મેઘાણી ક્વિઝ
Total questions: 10
Worksheet time: 5mins
ઝવેરચંદ મેઘાણી નો જન્મ ક્યારે થયો હતો?
28 માર્ચ 1896
28 જૂન 1896
28 જુલાઈ 1896
28 ઓગસ્ટ 1896
ઝવેરચંદ મેઘાણી નો જન્મ કયાં થયો હતો ?
ચોટીલા
તાલાલા
બગસરા
જામનગર
ઝવેરચંદ મેઘાણી ક્યાંના વતની હતા?
ભાવનગર
ચોટીલા
જૂનાગઢ
બગસરા
ઝવેરચંદ મેઘાણી નું મૃત્યુ ક્યારે થયું?
9 ઓગસ્ટ 1947
9 માર્ચ 1947
9 એપ્રિલ 1947
9 જૂન 1947
ઝવેરચંદ મેઘાણી ની પત્નીનું નામ શું હતું?
દમયંતીબેન
સાવિત્રી બેન
શાંતિ બેન
એક પણ નહિ
ઝવેરચંદ મેઘાણી નું મૃત્યુ ક્યાં થયું હતું?
બગસરા
ચોટીલા
બોટાદ
અમરેલી
ઝવેરચંદ મેઘાણી ને મળેલા નોંધપાત્ર પુરસ્કારો ક્યાં છે?
કવિ સુવરણચંદ્રક
સાહિત્ય ચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
એક પણ નહિ
ઝવેરચંદ મેઘાણી એ કઈ ડિગ્રી મેળવેલી હતી?
બી. સી. એ
બી.એ
બી.એડ
એક પણ નહિ
ઝવેરચંદ મેઘાણીનું ઉપનામ શું હતું?
સાહિત્યકાર
કવિ
સહિત્યયત્રી
એક પણ નહિ
ઝવેરચંદ મેઘાણી ના માતાપિતાનું નામ જણાવો?
ધોળીબાઈ અને જયંત મેઘાણી
ધોળીબાઈ અને કાળીદાસ
કળીબેન અને ધોળીદસ
એક પણ નહિ
