Worksheetsગુજરાતી ભાષા ગૌરવ
Total questions: 10
Worksheet time: 30mins
ડૉક્ટર મેડમે બધાં છોકરાંને પૂછયું, “જમતાં કે નાસ્તો કરતાં પહેલાં.................પોતાના હાથ સાબુથી ધૂએ છે?''
તમે
તમારા
કોણ
કેમ
'' વિદ્યાર્થીઓ સામે જોઈ ..............
.. આગળ પૂછયું, “
તમે
તમારા
કોણ
તેમણે
બધાં
વતી મીરાંએ કહ્યું, “ડૉક્ટર સાહેબ,.............ભૂલી જઈએ છીએ.''
તમે
અમે
તેમને
અમને
તમારે................ શરીર તંદુરસ્ત રાખવું
હોય તો આ ટેવ પાડવી પડશે.
તમારું
તમારો
તમે
તમને
'' શાળાના આરોગ્યમંત્રી પરાગે કહ્યું, ““અમે .............. વાત બરાબર યાદ રાખીશું.'”
તમારું
તમારી
તમે
તેમણે
નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો.
મારે નામ સુધા છે.
મારું નામે સુધા છે.
મારું નામ સુધા છે.
મારું નામ સુધા છું.
'કોઠાર' શબ્દનો અર્થ શું થાય ?
બેઠકખંડ
કાતરિયું
અનાજ ભરવાનો ઓરડો
ડામચીયો
"અષાઢી સાંજના અંબર ગાજે" કાવ્યના કવિ કોણ છે ?
રમેશ પારેખ
ઝવેરચંદ મેઘાણી
કવિ કાંત
મહેન્દ્ર મેઘાણી
નીચેનામાંથી કોને વરસાદનો તોફાની સ્વભાવ ગમતો નથી ?
ગાય , ભેંસ
ચકલી
કૂકડો
ઉપરના તમામ
'અંબર' શબ્દનો અર્થ શું થાય ?
ધરતી
સમુદ્ર
આકાશ
વરસાદ
