NEW
Font size
S
M
L
XL
WorksheetsDada Bhagvan
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ત્રિમંત્ર માં ત્રીજા ક્રમે શું આવે છે??
a)
નમો આયરિયાણં
b)
જય સચ્ચિદાનંદ
c)
નમો સિદ્ધાણં
2.
દાદાએ આપેલી કલમો કેટલી છે??
a)
6
b)
9
c)
8
3.
તંતીલી ભાષા કઠોર ભાષા ન બોલાય એવો ભાવાર્થ કઈ કલમ માં આવે છે??
a)
7
b)
3
c)
5
4.
સર્વ દેવલોક નો રાજીપો............ પર
a)
નીડર
b)
મહાત્મા
c)
જ્ઞાની
5.
દાદા ભગવાનનું મૂળ નામ શું હતું??
a)
શ્રી અંબાલાલ પટેલ
b)
શ્રી ગગજીભાઈ પટેલ
c)
શ્રી અમ્રુતલાલ પટેલ
6.
દાદા ભગવાન નો જન્મ ક્યાં થયો હતો??
a)
અડાલજ
b)
ભાદરણ
c)
તરસાલી
7.
દાદા ભગવાન ને કયા શહેરના રેલવે સ્ટેશન પર આત્માની અનુભૂતિ થઈ??
a)
સુરત
b)
અમદાવાદ
c)
વડોદરા
8.
દાદા ભગવાનનું જન્મ વર્ષ કયું છે?
a)
1906
b)
1910
c)
1908
9.
દાદાએ આપેલ વિજ્ઞાન કયા નામે ઓળખાય છે??
a)
સુપર સાયન્સ
b)
અક્રમ વિજ્ઞાન
c)
આત્મજ્ઞાન
10.
પ્રથમ જ્ઞાનવિધિ કયા શહેરમાં યોજવામાં આવી હતી??
a)
વડોદરા
b)
સુરત
c)
મુંબઈ
Reset
