wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Kalam 4,5

Total questions: 7

Worksheet time: 4mins

Name
Class
Date
1.

દાદા ભગવાન કહે છે કે જેનો ____________ કરશો તેનો ભય લાગશે.

a)

અભાવ

b)

તિરસ્કાર

c)

નિંદા

d)

દ્વેષ

2.

________ ની તીવ્રતા અભાવ કરતાં વધારે હોય છે.

a)

દ્વેષ

b)

મોહ

c)

રાગ

d)

તિરસ્કાર

3.

_________ માર્ગમાં તો કોઈનોય વિરોધ કે તરછોડ ના હોય.

a)

ક્રમિક

b)

આત્માના

c)

અક્રમ

d)

વીતરાગ

4.

સંસારમાં સુખી થવાની ઈચ્છા હોય તો કોઈને __________ ના મારશો.

a)

તરછોડ

b)

મનથી

c)

વાણીથી

d)

દેહથી

5.

_________ તો બહુ ડાહ્યા હતા. જીવમાત્ર જોડે તરછોડ ન વાગે તેમ વ્યવહાર કરીને નીકળી જતા હતાં.

a)

આત્મજ્ઞાનીઓ

b)

વીતરાગો

c)

મૂળ પુરુષો

d)

સાધુઓ

6.

જો આપનું પાકીટ ચોરી જાય તો આપણે ચોક્કસપણે ફરિયાદ નોંધાવવી જોઈએ, તે આપણી ________જવાબદારી છે.

a)

વ્યક્તિગત

b)

આધ્યાત્મિક

c)

સંપૂર્ણ

d)

સામાજિક

7.

લોકો માટે ખરાબ વાણી, વિચાર, વર્તનના કારણે જ લોકો આપણી સાથે _________ કરે છે.

a)

અપમાન

b)

અભાવ

c)

ખરાબ વ્યવહાર

d)

તિરસ્કાર