Worksheets112 quizz 2
Total questions: 11
Worksheet time: 17mins
ફિલસૂફી (તત્વજ્ઞાન) શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે?
(a) સંસ્કૃત
અરબી
ગ્રીક
ચીન
કઈ ફિલસૂફી મન અને શરીરને બે અલગ-અલગ તત્ત્વ તરીકે માને છે?
એકત્વવાદ
દ્વૈતવાદ
ભૌતિકવાદ
કઈ સમસ્યા દર્શાવે છે કે શરીર કેવું રીતે મનને અસર કરે છે અને મન કેવી રીતે શરીરને?
પારસ્પરિક અન્ત:ક્રિયાવાદ
અસ્તિત્વવાદ
ભૌતિકવાદ
આત્મવાદ
સોક્રેટીસનો વિદ્યાર્થી કોણ હતો?
પ્લેટો
અરિસ્ટોટલ
થેલીસ
બઘા
(a) ગ્રીક તત્ત્વજ્ઞાની “લોજિક” (દલીલ)ના પિતા તરીકે ઓળખાય છે?
કયો ગ્રીક તત્ત્વજ્ઞાની પ્રથમ તત્ત્વ (archê) તરીકે “પાણી”ને માનતો હતો?
એનાક્સીમેનેસ
હેરાક્લાઈટસ
પાઈથેગોરસ
થેલીસ
પ્રારંભિક ગ્રીક તત્ત્વજ્ઞાન કેવા વિષય પર ચર્ચા કરે છે?
પ્રકૃતિવાદી તત્વ મીમાંસા
ધાર્મિક વિશ્વાસ
વ્યક્તિવાદી દૃષ્ટિ
કોઇ પણ નહી
મધ્યયુગીન ખ્રિસ્તી તત્ત્વજ્ઞાન કયા તત્વ પર ભાર મુકતું હતું?
અનુભવ
વિશ્વાસ અને માન્યતાઓન
વ્યાવહારિકતા
વિજ્ઞાન
સાંચું કે ખોટું વર્તન શું છે? વિષય છે-
Logic
Epistemology
Ethics
Aesthetics
દ્રવ્ય/પદાર્થ એટલે શું?
ડેસકાર્ટેસ કલ્પે છે કે કદાચ કોઈ દૈવી ભ્રમકર્તા મને દરેક વસ્તુમાં ભ્રમિત કરે છે – ગણિત, તર્ક, અને અનુભવ બધામાં.
→ એવું હોય તો શું સાચું છે?
વિસ્તાર માં લખો
