wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

મૂર્તિ – પૂજા – 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

મૂર્તિ કેટલા પ્રકારની હોય છે ?

a)

8

b)

7

c)

5

d)

11

2.

મૂર્તિના પ્રકારો કયા શાસ્ત્રમાં લખ્યા છે ?

a)

શિક્ષાપત્રી

b)

વેદ

c)

ભાગવત

d)

ઉપનિષદ

3.

શાલિગ્રામને કેવા પ્રકારની મૂર્તિ કહેવાય ?

a)

અચલ

b)

સ્વયંભૂ

c)

લાકડું

d)

ધાતુ

4.

જગન્નાથજી ભગવાનની મૂર્તિનો પ્રકાર કયો છે ?

a)

લાકડાની

b)

ચિત્રની

c)

પથ્થરની

d)

દિવ્ય

5.

ભગવાન શ્રીસ્વામિનારાયણે અષ્ટ પ્રકારની મૂર્તિની વાત ક્યા વચનામૃતમાં કરી છે ?

a)

ગ.પ્ર. 17

b)

ગ.પ્ર. 72

c)

ગ.પ્ર. 11

d)

ગ.પ્ર. 68

6.

દેવ જેવા પવિત્ર થઈને પૂજા કરવાની વાત ક્યા ગ્રંથમાં કહી છે ?

a)

ભાગવત

b)

વેદ

c)

વચનામૃત

d)

પુરાણ

7.

જે મૂર્તિ માનવસર્જિત ન હોય તેને કેવી મૂર્તિ કહે છે ?

a)

દિવ્ય

b)

સ્વયંભૂ

c)

પ્રગટ

d)

જીવિત

8.

ચલ-અચલ મૂર્તિનું વિધાન ક્યા શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે ?

a)

વેદ

b)

વચનામૃત

c)

વાસુદેવ માહાત્મ્ય

d)

ભાગવત

9.

જે મૂર્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેને કેવી મૂર્તિ કહે છે ?

a)

અચલ

b)

ચલ

c)

પ્રગટ

d)

સ્વયંભૂ

10.

દારુમયી – એટલે કેવા પ્રકારની મૂર્તિ ?

a)

પથ્થરની

b)

લાકડાની

c)

પંચધાતુની

d)

સોનાની