Font size
WorksheetsBalSabha Quiz 6
Total questions: 15
Worksheet time: 8mins
ગધેડા એ કોને મિત્ર બનાવ્યો ?
શિયાળને
ઊંટને
કૂતરાને
સિંહને
કોણ જંગલમાં એકલું ફરતું હતું ?
ઊંટ
ગધેડો
સિંહ
કૂતરો
ગધેડો ઊંટ ને ક્યાં ચરવા લઈ ગયો ?
ખેતરમાં
ગામમાં
જંગલમાં
અમેરિકા
ઘાસ ખાતા ખાતા ગધેડાને શેની ઈચ્છા થઈ ?
ગીત ગાવાની
ગરબા ગાવાની
આરામ કરવાની
ગેમ રમવાની
ચોરી થી ખેતરમાં ઘૂસવાનું ઊંટ અને ગધેડા ને શું પરિણામ મળ્યું ?
માર ખાવો પડ્યો
ઈનામ મળ્યું
જંગલમાંથી કાઢી મૂક્યા
ખૂબ રૂપિયા મળ્યા
આપણે હમેશા કેવા મિત્રો કરવા જોઇયે ?
જોડે ફરવા આવે એવા
માર ખવડાવે એવા
સાચું કહે એવા
નાસ્તો કરાવે એવા
વચનામૃત ગ્રંથ માં કેટલા વચનામૃતો છે ?
273
237
212
108
"આપણે ભગવાનના છીયે માયાના નથી" (કોણ કહે છે)
ગુણાતીતાનંદ સ્વામી
ગોપાળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
કયું જુદું પડે છે ? (નંબર લખો)
(a)
ભક્તચિંતામણિ ના રચયિતા___________
નિષ્કુળાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
નિત્યાનંદ સ્વામી
ડોસા તાઇ ને સ્વામિનારાયણ ભજન બંધ કરાવા પેહલા શું કર્યું ?
ઓરડામાં પૂરી દીધા
જમીનમાં દાટી દીધા
પટારામાં પૂરી દીધા
કાઢી મૂક્યા
ડોસા તાઈ કોનું ભજન કરતાં હતા ?
સ્વામિનારાયણ ભગવાનનું
અલ્લાહનું
શ્રીક્રુષ્ણ પરમાત્માનું
કોઈનું નહીં
રૂપાભાઈ કોનો શિકાર કરવા ગયા હતા ?
સિંહ
વાઘ
ઊંટ
ગધેડાનો
શિક્ષાપત્રીમાં પ્રમાણે _____ પાસે જવું ત્યારે ઠાલે હાથે ન જવું એવી આજ્ઞા છે ?
ગુરુ
દેવ
રાજા
સૈનિક
સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને કયા ગામમાં આપ્યો હતો ?
ફરેણી
ભુજ
જેતપુર
વડતાલ
