wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ – 8

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભગવાન શ્રીસ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણ – 8 વચનામૃત ક્યારે બોલેલા છે ?

a)

વિ. સં. 1876 માગશર સુદ-10

b)

વિ. સં. 1876 માગશર સુદ-5

c)

વિ. સં. 1876 માગશર સુદ-11

d)

વિ. સં. 1876 માગશર સુદ-12

2.

આ વચનામૃતમાં ઇન્દ્રિયોની ક્રિયાને ક્યાં જોડવાની વાત કરી છે ?

a)

ભગવાન અને સંતની સેવા

b)

ભક્તિમાં

c)

ધ્યાનમાં

d)

ભગવાન ના સ્વરૂપમાં

3.

માણસના બંધન અને મોક્ષનું કારણ શું છે ?

a)

મન

b)

વાસના

c)

અંતઃકરણ

d)

ઈન્દ્રિયો

4.

મનુષ્ય શરીરમાં કુલ કેટલી ઈન્દ્રિયો છે ?

a)

11

b)

10

c)

5

d)

7

5.

सेवामुक्तिश्च गम्यताम् – આ શ્લોક કયા શાસ્ત્રનો છે ?

a)

હરિવાક્યસુધાસિન્ધુ

b)

ભાગવત

c)

સત્સંગિજીવન

d)

શિક્ષાપત્રી

6.

મનુષ્ય શરીરમાં કેટલા અંતરઃકરણ છે ?

a)

2

b)

3

c)

4

d)

5

7.

મન ઇન્દ્રિય છે કે અંતઃકરણ છે ?

a)

અંતઃકરણ

b)

ઇન્દ્રિય

c)

બંને છે

d)

એક પણ નહીં

8.

ઝાઝો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે – આ વાક્ય કયા વચનામૃતનું છે ?

a)

ગ.મ. – 13

b)

ગ.પ્ર. – 18

c)

ગ.મ. – 54

d)

ગ.પ્ર. – 8

9.

વિષય કેવી રીતે ભોગવવા ?

a)

શિક્ષાપત્રી પ્રમાણે

b)

ઉદાસ થકા

c)

શાસ્ત્રની મર્યાદા પ્રમાણે

d)

ભોગવવા જ નહીં

10.

ઉકા ખાચર ક્યા ગામના હતા ?

a)

વાવડિયા

b)

સારંગપુર

c)

વડતાલ

d)

ગઢપુર