wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

BalSabha Quiz 3

Total questions: 15

Worksheet time: 9mins

Name
Class
Date
1.

5 સપ્ટેમ્બર ને ક્યાં દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

a)

શિક્ષક દિન

b)

મહિલા દિન

c)

યોગ દિવસ

d)

વિશ્વ પર્યાવરણ દિન

2.

ક્યાં વ્યક્તિના જન્મ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે ?

a)

ડો. રાધાક્રુષ્ણન

b)

ડો. અબ્દુલકલામ

c)

સુભાસચંદ્ર બોઝ

d)

મધર ટેરેસા

3.

ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ

a)
b)
c)
d)
4.
a)

ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદસજી સ્વામી

b)

પ. પૂ. સદગુરુ શ્રી હરીસ્વરૂપદસજી સ્વામી

c)

પ. પૂ. પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી

5.

ઘનશ્યામ મહારાજના મોટાભાઇ નુ નામ _______________

a)

ઈચ્છારામભાઈ

b)

વશરામ ભાઈ

c)

રામપ્રતાપ ભાઈ

d)

વેણિરામ

6.

ચેસ બોર્ડ માં કેટલા ચોરસ હોય છે ?

a)

64

b)

49

c)

81

d)

36

7.

ત્રિકોણ ની વચ્ચે ખૂણા ના આકડાનો સરવાળો છે, તો ?? શું હશે

a)

3

b)

2

c)

1

d)

0

8.

ઘનશ્યામ મહારાજ ફુલબાગમાં શેનું શાક વીણવા ગયા હતા?

a)

પરવળ

b)

બટાકા

c)

ભીંડા

d)

ગલકા

9.

સુવાસીની ભાભી એ ઘનશ્યામ મહારાજ ને શું કહ્યું ?

a)

તમે અંતરયામી છો

b)

તમે ચમત્કારી છો

c)

તમે અવતારી છો

d)

તમે વિદ્વાન છો

10.

ડો. એ પી જે અબ્દુલકલામ ને ક્યાં નામથી પણ ઓળખવામાં આવે છે ?

a)

મિસાઇલ મેન

b)

રાષ્ટ્રપુરુષ

c)

ધર્મપુરુષ

d)

વિજ્ઞાનપુરુષ

11.

ઘનશ્યામ મહારાજ મિત્રો સાથે ક્યાં રમવા ગયા હતા ?

a)

નારાયણ સરોવર

b)

સરિયું નદી

c)

ખાપાં તલાવડી

d)

વનમાં

12.
a)

સ્વામી વિવેકાનંદ

b)

રામક્રુષ્ણ પરમહંસ

c)

આચાર્યશ્રી

d)

એક પણ નહીં

13.

નીલકંઠ વર્ણી પ્રભુ એ ક્યાથી રાજમહેલ નો ત્યાગ કરે છે ?

a)

બુટોલપુર

b)

માયાપુર

c)

સિદ્ધપુર

d)

બદ્રીનાથ

14.

માયારાણી એ નીલકંઠ વર્ણી પ્રભુ પાસે શેનો પ્રસ્તાવ મૂક્યો ? (એક કરતાં વધુ જવાબ)

a)

રાજ વૈભવ

b)

બે રાજકુમારી

c)

વનમાં જવાનો

d)

સોનમહોર

15.

નીલકંઠ વર્ણી પ્રભુ વંશીપુર ના રાજા સાથે ક્યાં જાય છે ?

a)

રાજયમાં

b)

વનમાં

c)

રાજમહેલમાં

d)

બીજા રાજ્યમાં