wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Vachanamrut G.P.P. - 4

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગ.પ્ર.પ્ર. 4 વચનામૃતમાં ઇર્ષ્યાનો એકરાર ક્યા સંતે કર્યો છે ?

a)

મુક્તાનંદ સ્વામી

b)

પ્રેમાનંદ સ્વામી

c)

ગોપાલ યોગી

d)

આનંદાનંદ સ્વામી

2.

નારદજી કેટલા સમય સુધી ગાનવિદ્યા શીખ્યા ?

a)

9 મન્વંતર

b)

7 મન્વંતર

c)

11 મન્વંતર

d)

3 મન્વંતર

3.

કુલ કેટલા વચનામૃતોમાં નારદજીનો ઉલ્લેખ છે ?

a)

36

b)

51

c)

46

d)

11

4.

ઇર્ષ્યાનું કણું પડે આંખમાં...એ રચના કોની છે ?

a)

સંત સુરદાસ

b)

સંત મૂળદાસ

c)

મીરા બાઈજી

d)

નરસી મેહતાજી

5.

જીવા ખાચરને કોની સાથે ઇર્ષ્યા હતી ?

a)

દાદા ખાચર

b)

સુરા ખાચર

c)

એભલ ખાચર

d)

ગણેશ શેઠ

6.

નિર્વિકલ્પાનંદ સ્વામીને કોની સાથે ઇર્ષ્યા હતી ?

a)

સદ્. પ્રેમાનંદ સ્વામી

b)

સદ્. નિત્યાનંદ સ્વામી

c)

સદ્. મુક્તાનંદ સ્વામી

d)

સદ્. આધારાનંદ સ્વામી

7.

ઇન્દ્રના દીકરાનું નામ શું હતું ?

a)

અર્જુન

b)

જયંત

c)

નકુલ

d)

ભીમ

8.

નારદજી કોના પુત્ર હતા ?

a)

બ્રહ્માજી

b)

વિષ્ણુજી

c)

નારાયણજી

d)

કાર્તિકેજી

9.

શ્રીજી મહારાજે યથાર્થ ઇર્ષ્યાવાળાની વાત ક્યા વચનામૃતમાં કરી છે ?

a)

આમદાબાદ - 2

b)

સારંગપુર - 8

c)

વડતાલ - 11

d)

લોયા - 9

10.

શ્રીજી મહારાજે કોના જેવી ઇર્ષ્યા કરવાનું કહ્યું છે ?

a)

નારદજી

b)

શ્રી કૃષ્ણજી

c)

અર્જુનજી

d)

ભીમજી