Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

General knowledge

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ભારતનો સૌથી મોટો ગેરસપ્પા ધોધ કયા રાજ્યમાં છે?

a)

ગુજરાત

b)

કર્ણાટક

c)

કેરલા

d)

મહારાષ્ટ્ર

2.

કોલોન બંદર કઈ નહેરના છેડે આવેલું છે?

a)

સુએઝ

b)

ઇન્દિરા

c)

નર્મદા

d)

પનામા

3.

પાણીની ઘનતા માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે?

a)

ફેધમ

b)

કેલ્વિન

c)

કુલંબ

d)

કેન્ડેલા

4.

ભારતના સંવિધાનની પ્રસ્તાવનામાં પ્રથમ સંશોધન ક્યારે કરવામાં આવ્યું?

a)

1951

b)

1956

c)

1958

d)

1955

5.

સ્ત્રી પુરુષની દાસી છે.'આ મિથ્યા વાતનું ખંડન કોને કર્યું?

a)

ઝવેરચંદ મેઘાણી

b)

રા.વિ. પાઠકે

c)

નર્મદે

d)

ગાંધીજી