Worksheetsજનરલ પ્રશ્નોત્તરી નારાણપર કન્યા શાળા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વરસાદ કઈ ઋતુ માં પડે છે ?
a)
શિયાળો
b)
ચોમાસુ
c)
ઉનાળો
d)
એકપણ નહીં
2.
અહીંયા આપેલું ચિત્ર કયા ફૂલ નું છે જણાવો.?
a)
ગુલાબ
b)
જાસૂદ
c)
પીળી કરેણ
d)
ગુલમોહર
3.
મેલેરિયા નો રોગ કોના કરડવાથી થાય છે?
a)
સાપ
b)
વીંછી
c)
ભમરો
d)
મચ્છર
4.
હમણાં કયા રોગ ને વૈશ્વિક મહામારી તરીકે જાહેર કર્યો છે?
a)
મેલેરિયા
b)
કમળો
c)
ટાઇફોર્ડ
d)
કોરોના
5.
હાલ ગુજરાત ના મુખ્યમંત્રી નું નામ શું છે ?
a)
નરેન્દ્રભાઈ મોદી
b)
વિજયભાઈ રૂપાણી
c)
આનંદીબેન પટેલ
d)
રામનાથ કોવિદ
6.
ઉભેલા બાળક ના હાથ માં કઈ વસ્તુ છે ?
a)
દૂરબીન
b)
ટેલિસ્કોપ
c)
ટૅથોસ્કોપ
d)
કેમેરો
7.
ભારત માં કુલ કેટલી મુખ્ય ઋતુઓ છે?
a)
ચાર
b)
સાત
c)
ત્રણ
d)
પાંચ
8.
ભુજ શહેર માં કયું તળાવ આવેલું છે
a)
ખત્રી તળાવ
b)
માધા તળાવ
c)
કાળું તળાવ
d)
હમીસર તળાવ
9.
લાકડા ને અંગ્રેજી માં શું કહેવાય
a)
વુડ
b)
ફૂડ
c)
રુડ
d)
જુડ
10.
આ ચિત્રમાં બાળકો શેની ઉજવણી કરી રહ્યા છે ?
a)
જન્મ દિવસ
b)
લગ્ન દિવસ
c)
બાળ દિવસ
d)
વન દિવસ
100 %
