wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Gujrati quiz

Total questions: 11

Worksheet time: 5mins

Name
Class
Date
1.

જો તમે એક અંધારા ઓરડા મા છો ,તમારી પાસે એક મિણબત્તી , એક ફાનસ , અને એક દીવો છે અને તેને સળગવા એક દીવાસળી છે તો તમે સૌથી પેલા શુ સળગાવશો.

(a)  

2.

કાયા મહિના મા લોકો ઓછું ઊંઘે છે.

a)

January

b)

March

c)

July

d)

February

3.

એવું શુ છે જેને તમે અડકયા વગર તોડી શકો છો .

a)

લાકડી

b)

વિશ્વાસ

c)

પેપર

d)

કાચ

4.

એવું શુ છે જે હમેંશા વધે છે પં કયારેય ઘટતી નથી.

a)

ઉંમર

b)

હિંમત

c)

વાતો

5.

એક માણસ તેનાં હાર એક જન્મદિવસ પર એક રૂપિયો જમાકરે છે તો એ જયારે 60 વર્ષ નો થયો તયારે એની પાસે 15 રૂપિયા જ જામા થાયા હતાં એવું કેમ બન્યુ હશે. તૌ એની જન્મ તારીખ જણાવો.

a)

28 February

b)

29 February

c)

31 december

d)

1 january

6.

એક કિલો રૂ અને એક કિલો લોખંડ માંથી કોનું વજન વધારે હશે

a)

રૂ

b)

લોખંડ

c)

બન્ને નો સામાન

d)

ઉપર માંથી એક પણ નહીં

7.

એક છોકરો અને ડોક્ટર ખરીદી કરે છે. છોકરો ડોક્ટર નો દિકરો છે પણ ડોક્ટર છોકરા ના પીતા નથિ. તૌ ડોક્ટર કોણ છે??

a)

દાદા

b)

માતા

c)

નાના

d)

માસી

8.

અરુણ ટીના ના પીતા છે. તો અરુણ ટીના ના પિતાનું શું છે??

a)

દિકરી છે

b)

નામ છે

c)

પીતા છે

d)

માતા છે

9.

એક હાથી તળાવ મા પાડ્યો તો એ કેમ નીકળશે??

a)

ભીનો થય ને

b)

પોતાની જાતે

c)

કોઈની મદદ થી

d)

ઉપર માંથી એક પણ નહીં

10.

એવી કઈ ચીજ છે જેને તમે ખાઈ પણ શકો છો અને પીઈ પણ શકો છો??

a)

પાણી

b)

લીચી

c)

નારિયેળ

d)

કિવિ

11.

એવું શુ છે જે પાણી મા પાડે તો પણ ભીનું નાં થાય

a)

લાકડું

b)

પડછાયો

c)

રેશમ નું કપડું