NEW
Font size
Worksheetsધ્યાન
Total questions: 10
Worksheet time: 5mins
સબીજ ધ્યાનમાં ભગવાનના કેવા સ્વરૂપનું ધ્યાન કરવાનું હોય છે ?
સાકાર
નિરાકાર
દિવ્ય સ્વરૂપ
મનુષ્ય રૂપ
કોનું ધ્યાન કરવું ?
કોઈ પણ સ્વરૂપ નું
ભગવાનનું
સદ્ગુરુનું
પ્રગટનું
262 વચનામૃતમાં સૌથી નાનામાં નાનુ વચનામૃત કયું છે ?
ગ.પ્ર. 76
ગ.પ્ર. 56
ગ.પ્ર. 5
ગ.પ્ર. 11
અષ્ટાંગ યોગમાં ધ્યાનનો ક્રમ કયો છે ?
7
5
1
6
વંદુ સહજાનંદ રસરૂપ – એ કયા પ્રકારનું ધ્યાન છે ?
સલિલ
સાંગ
સપાર્ષદ
સાંગોપાંગ
વેગે વહેતા વારિમાં પ્રતિબિંબ ન ભાસે રે – આ કીર્તનની રચના કોણે કરી છે ?
નિત્યાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ગુણાતીતાનંદ સ્વામી
ध्येयो नारायणो हरिः – આ વિધાન કયા શાસ્ત્રનું છે ?
રામચરિતમાનસ
મહાભારત
ગીતા
ભાગવત
સિદ્ધ અને સમાધિનિષ્ઠ સાધુનું પણ ધ્યાન ન કરવાની વાત કયા વચનામૃતમાં છે ?
ગ.મ. 51
ગ.મ. 19
ગ.મ. 17
ગ.મ. 11
ગ.પ્ર. 5 માં વચનામૃતનો મુખ્ય વિષય શું છે ?
ધ્યાનનો આગ્રહ
ધ્યાન કરવાની રીત
ધ્યાન કેવી રીતે કરવું
ધ્યાન કોનું કરવું
વચનામૃતના સંસ્કૃત ભાવાનુવાદ ગ્રંથનું નામ શું છે ?
બ્રહ્મરસાયણ
વચનસિન્ધુ
શ્રીહરિવાક્યસુધાસિન્ધુ
સુધાસિન્ધુ
