WorksheetsNamiuna Stotra
Total questions: 9
Worksheet time: 6mins
નવ સ્મરણો માં નમિઊણ સ્તોત્ર કયા નંબર નું સ્મરણ છે ?
4
5
6
3
કેવા પાર્શ્વ પ્રભુના ચરણ કમળ ને સ્મરણ કરવાથી અગ્નિનો ભય રહેતો નથી ?
જેમને ભક્તો નમે છે તેવા
પ્રગટ પ્રભાવી
ઉપદ્રવથી શાંત કર્યો છે ત્રણ ભુવનનો વિસ્તાર જેણે એવા
દેવો માનવો અને કિન્નરોની સ્ત્રીઓ વડે પૂજાયેલા
જે જીવ પાર્શ્વપ્રભુનું સ્મરણ કરે છે તેના કેટલા વ્યાધિના ભયો દૂરથી જ નાશ પામે છે ?
(a)
સડી ગયેલા અંગોવાળા મનુષ્યો કેવીરીતે સારા થાય છે ?
પ્રચંડ પવન વડે આગ ફેલાય
જેમ અગ્નિમાં મધુ સિંચન થાય
જેવી રીતે દાઝેલા વૃક્ષો પાણીના સિંચન વડે સારા થાય
જક્ખ એટલે શું ?
રાક્ષસ
યક્ષ
જવાન
ધન
આ સ્તોત્રમાં કેટલા ભયનું વર્ણન કરવામાં આવ્યું છે ?
(a)
આ સ્તોત્રમાં પાર્શ્વપ્રભુના યક્ષ પાર્શ્વયક્ષ નું નામ છે ?
હા
ના
આ સ્તોત્રમાં ચંદ્ર સમાન બે ઉજ્જવળ દાંતશૂળ કોના બતાવ્યા છે ?
માનવના
હાથીના
ભગવાનના
દેવોના
અળવીસુ એટલે શું ?
ભયમાં
પાણીમાં
અગ્નિમાં
જંગલમાં
