Worksheets10 02 2024
Total questions: 10
Worksheet time: 5mins
ભારતના કયા વડાપ્રધાને નવા આયુષ મંત્રાલયની રચના કરી ?
શ્રી મોરારજીભાઈ દેસાઈ
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી ચરણસિંહ
ગુજરાતનું 'છોટે કાશી' કોને કહેવામાં આવે છે ?
અમદાવાદ
વડોદરા
જામનગર
કચ્છ
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ઘરનું કદ કેટલા ચોરસ મીટર કરવામાં આવ્યું છે?
50
25
60
70
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના'થી કોને લાભ થશે ?
દીકરીઓને
તમામ સ્ત્રીઓને
સગર્ભા માતાને
વૃદ્ધ મહિલાઓને
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના'નો લાભ મેળવવા કઈ જગ્યાએ નોંધણી કરાવવાની હોય છે ?
જનસેવા કેન્દ્ર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
મહિલા વિકાસ કેન્દ્ર
આંગણવાડી
'મમતા તરુણી યોજના'નો લાભ કોને મળે છે ?
અનાથ આશ્રમમાં રહેતી કિશોરીઓને
શાળાએ જતી કિશોરીઓને
હોસ્ટેલમાં રહેતી કિશોરીઓને
કિશોર કન્યાઓ
કોના દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પુરસ્કૃત કરવામાં આવે છે?
સ્થાનિક નગરપાલિકાઓ
કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર
બિન-સરકારી સંસ્થાઓ
દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?
ગ્રામીણ રમતગમત
ગ્રામીણ શિક્ષણ
શહેરી વિદ્યુતીકરણ
ગ્રામીણ વિદ્યુતીકરણ
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ભૌગોલિક પરિસ્થિતિ અને રહેણી કરણીને ધ્યાનમાં લઈને કેટલા ટાઈપ ની ડિઝાઇન તૈયાર કરવામાં આવેલ છે ?
21
32
37
41
'પાકાં ઘર' કઈ યોજના હેઠળ ગ્રામીણ લોકોને પૂરાં પાડવામાં આવે છે ?
અમૃત યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
સરદાર સરોવર યોજના
