wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

શ્રી ચિંતન

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

મનુએ માછલી સૌપ્રથમ કયા પત્રમાં મૂકી હતી?

a)

વાટકા

b)

તળાવ

c)

કુવા

d)

દરિયો

2.

મનુ નો આશ્રમ ક્યાં હતો?

a)

હિમાલય

b)

ગુજરાત

c)

કેરળ

d)

દિલ્હી

3.

મનુના પિતાનું નામ જણાવો.

a)

બ્રહ્મા

b)

વિષ્ણુ

c)

મહેશ

d)

દશરથ

4.

મત્સ્યોના પ્રમુખનું નામ જણાવો.

a)

સત્યવ્રત દ્રવિદેશ્વર

b)

ભીલ

c)

કૃષ્ણ

d)

રામ

5.

મનુની સંસ્કૃતિનો સંઘર્ષ કોની સાથે હતો?

a)

શખાશુર

b)

બકાસુર

c)

શંખેશ્વર

d)

મખાશુર

6.

કોને પ્રલયમાંથી મનું અને બીજા લોકોને મદદ કરી?

a)

દશરથ

b)

શખેશ્વર

c)

કૃષ્ણ

d)

દ્રવિડેશ્વર

7.

મત્સ્ય અવતાર કોનું સ્વરૂપ છે?

a)

વિષ્ણુ

b)

શિવ

c)

બ્રહ્મા

d)

ઇન્દ્ર

8.

મનુના પ્રચારકો કોણ હતા?

a)

આપેલ પૈકી કોઈ પણ નહી

b)

મનું પોતે

c)

મત્યકુળ માં જન્મેલા લોકો

d)

શંકસુર

9.

મનુની માતાનું નામ જણાવો.

a)

કૌશલ્યા

b)

કલા

c)

કપિલા

d)

કૈકઇ

10.

દક્ષિણ માં રહેતા લોકો શું કહેવાતા હતા?

a)

વરાહ

b)

મત્સ્ય

c)

કૂર્મ

d)

એક પણ નહિ

11.

દક્ષિણ માં રહેતા લોકો શું કહેવાતા હતા?

a)

વરાહ

b)

મત્સ્ય

c)

કૂર્મ

d)

એક પણ નહિ