NEW
Font size
Worksheetsગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972
Total questions: 15
Worksheet time: 8mins
પ્રકરણ બીજાનું નામ શું છે?
નાણા હિસાબ અને ઓડિટ
વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવા
બોર્ડની રચના તેનું સ્થાપન અને સત્તા
પ્રારંભિક
"રજીસ્ટ્રેશન" આ પ્રકરણ કેટલામું છે
3
4
5
6
સાતમા પ્રકરણનું નામ શું છે?
ગુના અને શિક્ષા
પ્રકીર્ણ
માધ્યમિક શાળાના સ્ટાફની સેવા સંબંધી જોગવાઈઓ
નાના હિસાબ અને ઓડિટ
કલમ 5 નું નામ જણાવો.
વ્યાખ્યા
મુખ્ય મથક
બોર્ડના સભ્યો ના હોદા ની મુદત
અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને નામ નિયુક્ત ના હોદ્દાની મુદત
અધ્યક્ષ ઉપાધ્યક્ષ ની જગ્યા ખાલી પડવાનો નિયમ કેટલામો છે?
7
6
5
4
કલમ 25 શું કહે છે?
બોર્ડના ફંડનો ઉપયોગ
બોર્ડને ગ્રાન્ટ આપવા બાબત
અનામત રાખવા બાબત
વાર્ષિક ઓડિટ
કલમ 31.4 અન્વયે નિર્ણય કરવા ની કલમ કઈ છે?
31.4
31.5
31.6
31.9
કઈ કલમ ને આધારે રાજ્ય સરકાર વહીવટ પોતાના હસ્તક લઈ શકે છે?
33
35
37
39
નીચેનામાંથી કઈ કલમ રદ કરવામાં આવેલી છે?
34
35
39
41
કલમ ૪૩ ની સ્પષ્ટતા કરો?
દસ્તાવેજ પ્રગટ કરવા બદલ શિક્ષા
નિમણૂક સામે પ્રતિબંધ
અધિનિયમો ના ઉલ્લંઘન બદલ શિક્ષા
શાળા બંધ કરવા સામે શિક્ષા
કલમ 46 શું કહેવા માગે છે?
પ્રસંગોપાત જગા ખાલી પાડવા બાબત
જગ્યા ખાલી હોવાથી કાર્યવાહી અમાન્ય થશે નહીં
માહિતિ પત્રકો પુરા પાડવા
આદેશો કરવાની રાજ્ય સરકારની સત્તા
રાજ્ય સરકારને આદેશ કરવાની સત્તા કઈ કલમ આપે છે
44
46
47
48
કલમ 55 એટલે?
નિયમો કરવાની સત્તા
પ્રથમ વિનિયમો
ઉપ નિયમો કરવાની સત્તા
ગેમો રદ કરવાની સત્તા
મુશ્કેલી દૂર કરવા બાબતની કલમ કઈ છે?
54
55
57
58
કલમ 35 માં શું કહેવામાં આવ્યું છે?
સ્ટાફ ભરતી
સ્ટાફ પસંદગી
અમુક કરારો રદબાતલ ગણવા
બરતરફ કરવા દૂર કરવા.
