NEW
Font size
Worksheetsવાર્ષિક દિન સ્પર્ધા-1
Total questions: 15
Worksheet time: 8mins
જોબનપગી નો આખો દિવસ ખાધા પીધા વગર ક્યાં પસાર થયો ?
પેટલાદ
આણંદ
બોચાસણ
ધરમપુર રાજ્ય _______ ગામમાં ફેલાયેલું છે.
250
350
500
સબ દર્દો કી એક દવા = _______________
સત્સંગ સભા
ઘરસભા
પરાસભા
આપનું તપ એટલે _____ નો ઉપવાસ કરવો.
એકાદશી
પુનમ
શ્રાવણ માસ
સાદું જમીએ તો શું સારું રહે ?
તબિયત
મન
આર્થિક સ્થિતિ
કયું વર્તમાન દ્રઢ હોય તો ભક્તથી ભગવાન હજાર ગાઉ છેટે જાય તોય તેની પાસે છે ?
નિર્લોભ
નિર્માન
નિષ્કામ
ચૈતન્ય મંદિરો એટલે ?
અક્ષરધામ
સંતો-ભક્તો
ગુણભાવીઓ
શાસ્ત્રીજી મહારાજે શું મૂર્તિમાન કર્યું ?
ઇતિહાસ
ઉપાસના
વચનામૃત
ભગતજી મહારાજ શું સીવવાની સેવા કરી હતી ?
વાધા
ચંદની
પડદા
શ્રીજી મહારાજે - અક્ષરધામ બક્ષિશ આપીશું , એવી વાત કોને કરી હતી ?
મુક્તાનંદ સ્વામીને
ગુણાતીતાનંદ સ્વામીને
કુરજી દવેને
દાદા ખાચરના બહેનોના નામ ?
લાડુબા
જીવુબા
બંને
સગવડ ન સચવાય , અપમાન થાય ,તોય કોણ સત્સંગ ન છોડે ?
જૂનો સત્સંગ હોય તે
જીવનો સત્સંગ હોય તે
નવો સત્સંગ હોય તે
પ્રહલાદે શેના કુસંગથી રક્ષા માગી ?
ઈન્દ્રિયો
મિત્રો
ભોજન
શેના રાજીપાના લીધે ઝીણાભાઈને શ્રીજીમહારાજ ભેટ્યા ?
નિષ્કામ ધર્મના
સમર્પણના
પક્ષના
વચનામૃતનું સંપાદન કરનાર સંતો કેટલા હતા ?
5
4
3
