NEW
Font size
S
M
L
XL
WorksheetsGunatit Vyakhyanmala Quiz - Nandkishor Swami
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
ગુણાતીતાનંદ સ્વામીએ કોને ગાય લેવા માટે મોકલ્યા?
a)
જોધા ભરવાડ
b)
બીજલ ભરવાડ
c)
જોરાભગત
d)
રઘો ભરવાડ
2.
ડાયાભાઈ કોના દીકરા હતા?
a)
પર્વતભાઈ
b)
કલ્યાણભાઈ
c)
ગોવિંદરામ ભટ્ટ
d)
કરશન બામણીયા
3.
ગુણાતીતાનંદ સ્વામીએ રામદાસ સ્વામીને પત્ર લઈને ક્યાં મોકલ્યા?
a)
ગઢાળી
b)
અગત્રાઈ
c)
કાલવાણી
d)
વંથલી
4.
કોના વચને કરીને અચિંત્યાનંદ બ્રહ્મચારીએ કાશીએ અભ્યાસ જવાનું ટાળ્યું?
a)
ગોપાળાનંદ સ્વામી
b)
ગુણાતીતાનંદ સ્વામી
c)
મુક્તાનંદ સ્વામી
5.
હરિલીલા કલ્પતરુ ગ્રંથના રચયીતાના પુર્વાશ્રમનું નામ શું હતું?
a)
ગંગાશંકર ભટ્ટ
b)
રામજી જોશી
c)
કૃષ્ણ ભટ્ટ
d)
અચિંત્યાનંદ બ્રહ્મચારી
6.
સંપ્રદાયમાં છેલ્લી સમાધિ મહારાજની આજ્ઞાથી મહાપુરુષદાસજી સ્વામી કોને કરાવતા?
a)
પુરાણી દામોદરદાસને
b)
ખેપીયા વૈકુંઠદાસને
c)
ખેપીયા રઘુવીરદાસને
d)
ખેપીયા દામોદરદાસને
7.
આણંદ પટેલ ક્યાં ગામના હતા?
a)
આંકડિયા
b)
હરમડીયા
c)
હાટીના માળીયા
d)
શિયાણી
8.
વેલડું હાંકતા હાંકતા કોણે પોતાની વૃત્તિ પાછી ખેંચી લીધી હતી?
a)
નારાયણ ભગત
b)
માવા ભગત
c)
જોરા ભગત
d)
જાગા ભગત
9.
ગોપાળાનંદ સ્વામીએ ક્યાં બે સંતોને આશીર્વાદ આપી કહ્યું કે સત્સંગની ધુરા વહન કરશે?
a)
બાલમુકુન્દ સ્વામી અને યોગેશ્વરદાસ સ્વામી
b)
બાલમુકુન્દ સ્વામી અને નિર્ગુણદાસ સ્વામી
c)
નિર્ગુણદાસ સ્વામી અને રામદાસ સ્વામી
d)
પ્રસાદાનંદ સ્વામી અને નિર્ગુણદાસ સ્વામી
10.
ક્યાં સ્વામી વિદ્યાર્થીઓના સંડાશ પણ સાફ કરતા?
a)
મુગટ સ્વામી
b)
પુરાણી સ્વામી
c)
ધર્મસ્વરૂપ સ્વામી
d)
જોગી સ્વામી
11.
વચનામૃતના ભોમિયા ક્યાં સ્વામી કહેવાતા?
a)
શાસ્ત્રીજી મહારાજ
b)
ગોપીનાથદાસ સ્વામી
c)
ધર્મસ્વરૂપ સ્વામી
d)
નારણદાસ સ્વામી
12.
પુરાણી ગોપીનાંથદાસ સ્વામીના વચને ભજન કરતા કરતા કોને મહારાજના દર્શન થયા?
a)
આપા બાપુ
b)
ભાઈશંકર ભાઈ
c)
પાનાચંદ ભાઈ
d)
ગણેશ શેઠ
Reset
