wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ભેદે સાક્ષી અનંતના

Total questions: 16

Worksheet time: 9mins

Name
Class
Date
1.

મોભા ગામમાં પારાયણ ની સેવામાં કયા હરિભક્ત નિમિત્ત નહોતા બન્યા ?

a)

રાવજીભાઈ

b)

નટુભાઈ

c)

ચંદુભાઈ

d)

ઈશ્વરભાઈ

2.

નટુભાઈના મનુષ્ય ભાવને ટાળવા સ્વામીજીએ કઈ દિવ્ય સુજ આપી ?

a)

મોટાપુરુષને કર્તાહર્તા માનવા

b)

મોટાપુરુષને નિર્દોષ માનવા

c)

મોટાપુરુષ જે કહે અને જે કરે તે દિવ્ય

d)

મોટાપુરુષને સર્વજ્ઞ માનવા

3.

નટુભાઈના પત્નીને સ્વામીજીએ ધામમાં લઇ જવાનો કોલ કેટલા વાગ્યાનો આપ્યો હતો ?

a)

સાંજના ૪ વાગે

b)

સવારના ૪ વાગે

c)

સાંજના ૭ વાગે

d)

બપોરના ૧૨ વાગે

4.

નટુભાઈને સ્વામીજીએ પ્રસાદીની કઈ વસ્તુ આપી આશીર્વાદ આપ્યા કે "લો જાવ, તમારું કામ થઇ જશે".

a)

પ્રસાદીનું ફૂલ

b)

પ્રસાદીનો મગસ

c)

પ્રસાદીની કંઠી

d)

પ્રસાદીનો હાર

5.

નટુભાઈના પત્નીની સત્સંગમાં રસબસતા વધે તે માટે સ્વામીજી એ નટુભાઈ ને કઈ આધ્યાત્મિક સુજ આપી હતી ?

a)

એમને પણ પ્રભુ એક દિવસ આગળ લેશે.

b)

એમને આપણે નિર્દોષ માનવા.

c)

એમનામાં પ્રભુનો સંબંધ જોવો.

d)

એમનામાં પણ આપણે પ્રભુના દર્શન કરવા.

6.

સ્વામીજી રમણભાઈના પિતાજીને ધામમાં તેડી ગયા ત્યારે કયા પ્રદેશના વિચારણમાં હતા ?

a)

મુંબઈ

b)

શ્રીહરિ પ્રદેશ

c)

સૌરાષ્ટ્ર

d)

સુહૃદ પ્રદેશ

7.

ભીખાભાઈના પિતાજીને ખેતરમાં પાણી પાતા દિવ્ય દેહે ભીખાભાઈની સાથે કોના દર્શન થયા હતા ?

a)

સ્વામીજી, અબજીબાપા, ભગતજી મહારાજ

b)

સ્વામીજી, યોગીબાપા, શાસ્ત્રીજી મહારાજ

c)

ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ

d)

સ્વામીજી, અબજીબાપા, જાગાસ્વામી

8.

હનુમાનજીએ નટુભાઈને કયા સ્વામિનારાયણ મંદિરે સાચા સદગુરુ સંત મળશે એવા આશીર્વાદ આપ્યા ?

a)

અટલાદરા

b)

બોચાસણ

c)

ગોંડલ

d)

સારંગપુર

9.

મોભા ગામ માં પારાયણ માં સ્વામીજી કયા ગ્રંથો નું નિરૂપણ કરતા હતા ?

a)

વચનામૃત, પુરષોતમ બોલ્યા પ્રીતે

b)

સ્વામીની વાતો, વચનામૃત

c)

સ્વામીની વાતો, પુરષોતમ બોલ્યા પ્રીતે

d)

સ્વામીની વાતો, મનન ચિંતન

10.

યોગીબાપાના પાર્થિવ દેહના દર્શન સમયે નટુભાઈને બાપાના મુખારવિંદમાં કોના દર્શન થયા હતા ?

a)

ગુણાતીતાનંદ સ્વામી

b)

સ્વામીજી

c)

ભગવાન સ્વામિનારાયણ

d)

શાસ્ત્રીજી મહારાજ

11.

ગોંડલ મંદિરે યોગીબાપાએ નટુભાઈને કયો પ્રસાદ જમાડયો હતો ?

a)

વેઢમી

b)

પિઝા (Pineapple, Black Olives, Jalepeno)

c)

લીલા ચાનાનો ઓળો

d)

ખીચડી

12.

વિઠ્ઠલદાસે ભગવાનને મેળવવા કેટલા દિવસ ઉપવાસ કરવાનું નક્કી કર્યું ?

a)

૧૧ શનિવાર

b)

૨૧ એકાદશી

c)

૨૧ ગુરુવાર

d)

૧૧ સોમવાર

13.

સ્વામીજી જયારે વિઠ્ઠલદાસને કંઠી પહેરાવતા હતા ત્યારે તેઓએ કયો સંકલ્પ કર્યો હતો ?

a)

સ્વામીજી મને પોતાની કંઠી બાંધે.

b)

સ્વામીજી મને પ્રસાદીનું ફૂલ આપે.

c)

સ્વામીજી મને પ્રસાદીનો હાર આપે.

d)

સ્વામીજી મને પ્રસાદીનું જળ આપે.

14.

'સરસ એક સહજાનંદ' ગ્રંથમાં શેનું વર્ણન થયેલું છે ?

a)

મહારાજના સંબંધનું

b)

મહારાજના દાસત્વનું

c)

મહારાજના લીલાચરિત્રોનું

d)

મહારાજના સર્વોપરીપણાનું

15.

પ.પુ.કાકાશ્રી ના સ્વધામ જવાની આગલી રાત્રે દક્ષા મંદિરે ભક્તો ને દિવ્ય દેહે કોના દર્શન થયા હતા ?

a)

સ્વામીજી, યોગી બાપા

b)

ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી

c)

સ્વામીજી, પ્રબોધ સ્વામી

d)

શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ

16.

હવે એક પ્રસંગ કોના મુખારવિંદ થી સાંભળવા માંગશો ?

a)

યાગ્નિકભાઈ

b)

જાગ્રતભાઈ

c)

પાર્થભાઈ જાની

d)

સિદ્ધરાજભાઈ

e)

મિતભાઈ