wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ગઢડા પ્રથમ - ૪૮

Total questions: 12

Worksheet time: 9mins

Name
Class
Date
1.

જે ભગવાનનો ભક્ત હોય તેને નિત્ય પ્રત્યે ભગવાનની પૂની કરીને ને ___ કરીને ભગવાન પાસે એમ માંગવું .

a)

આરતી

b)

સ્તુતિ

c)

પ્રાર્થના

d)

દડવત

2.

તે કુસંગી __ પ્રકારના છે.

a)

બે

b)

પાંચ

c)

ચાર

d)

આઠ

3.

એક કુડાપથી બીજા ____

a)

શુષ્ક વેદાંતી

b)

નાસ્તિક

c)

નિરાકારવાદી

d)

શક્તિપંથી

4.

ત્રીજા ___

a)

શુષ્કવેદાંતી

b)

કુડાપથી

c)

નાસ્તિક

d)

શક્તિપંથી

5.

જો શુષ્કવેદાંતીનો સંગ થાય તો ભગવાનનું ધામ તથા ભગવાનનો જે સદા ____ તથા ભગવાનના અવતારની મૂર્તિઓના જે આકાર તે સર્વ ખોટા કરી નાખે .

a)

દિવ્ય ધામ

b)

દિવ્ય રૂપ

c)

દિવ્ય આકાર

d)

દિવ્ય અક્ષરમુક્ત

6.

___ નો સંગ થાય તો કર્મને જ સાચા કરીયે પરમેશ્વર એવા જ શ્રીક્રુષણ ભગવાન તેને ખોટા કરી દેખાડે.

a)

નિરાકારવાદી

b)

કુડાપથી

c)

નાસ્તિક

d)

શુષ્ક વેધંતી

7.

___ નો સંગ થાય તો વર્તમાનમાંથી ચુકાડીને ભર્ષ્ટ કરે.

a)

નાસ્તિક

b)

શક્તિપંથી

c)

શુષ્કવેદાંતી

d)

કુડાપથી

8.

_____ નો સંગ થાય તો દારૂ-માંસ ખવરાવીને સ્વધર્મ થકી ભર્ષ્ટ કરે.

a)

કુંડ પીઠે

b)

શુષ્ક વેદાંતી

c)

શક્તિપથી

d)

નાસ્તિક

9.

અનાદિ સતશાસ્ત્રના માર્ગ થકી કોણ ભર્ષ્ટ કરે?

a)

શુષ્ક વેદાંતી

b)

નાસ્તિક

c)

કુડાપથી

d)

શક્તિપથી

10.

હે મહારાજ ! કામ,ક્રોધ,લોભ,મોહ,અહંકાર,ઇર્ષ્યા અને દેહાભિમાન એ આદિક જે ___ તે થકી રક્ષા કરજ્યો.

a)

દોષો

b)

અંતઃકરણ

c)

કુસંગી

d)

અંતઃશત્રુ

11.

નિત્ય તમારા ___ નો સમાગમ દેજ્યો.

a)

સંત

b)

ભક્ત

c)

સંતો-ભક્તો

d)

એકાંતિક સંત

12.

એવી રીતે નિત્યે ભગવાનની પાર્થના કરવી અને એ _____ ને અંતઃશત્રુથકી નિરંતર ડરતા રહેવું .

a)

દોષો

b)

કુસંગી થકી

c)

શુષ્કવેદાંતી

d)

નાસ્તિક