Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રેમ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સાચો પ્રેમ એ છે કે જે ____

a)

વધતો રહે

b)

ઘટતો રહે

c)

જે ઘટે નહીં કે વધે નહીં

d)

વધ ઘટ કરે

2.

જે ચડતો રહે ને વધતો રહે એને તો ____ કહેવાય.

a)

મોહ

b)

લોભ

c)

રાગ

d)

આસક્તિ

3.

આપણા જીવન વ્યવહાર મા ____ ઘણા પ્રમાણ મા ઊદભવતા હોય છે

a)

રાગ-દ્વેષ

b)

શાંતિ

c)

મોહ

d)

ક્રોધ

4.

જ્યા રાગ-દ્વેષ થતો હોય ત્યા ____ ન હોય.

a)

શાંતિ

b)

પ્રેમ

c)

માન

d)

સમજણ

5.

____ ની પ્રત્યક્ષ હાજરી મા જ મહાત્માઓ ને પ્રેમ ની અનુભૂતિ થાય છે.

a)

ભગવાન

b)

દાદાશ્રી

c)

વીર મનુષ્ય

d)

દેવો

6.

પ્રેમ એટલે જ્યા ____ નથી.

a)

ક્રોધ

b)

મોહ

c)

અહંકાર-મમતા

d)

અભિમાન

7.

દાદાશ્રી એ આપણા ઘરમા જ ____ થવાના સ્ટેપ્સ આપ્યા છે.

a)

પાર્ટીકલ-પ્રેમસ્વરૂપ

b)

જ્ઞાની

c)

ભગવાન

d)

ખુશ

8.

દાદાશ્રી એ ____ ના હથિયાર મુકી દીધા છે.

a)

વાણી ના

b)

કલ્યાણ ના

c)

સુખ ના

d)

ક્રોધ માન માયા લોભ ના

9.

દાદાશ્રી જગત ને ____ થી જ જીતવા માંગે છે.

a)

યુદ્ધ

b)

સેવા

c)

પ્રેમ

d)

વાણી

10.

પૂજ્ય નીરૂમા નો સર્વે મહાત્માઓ ને માટે અંતિમ સંદેશ શું હતો?

a)

શાંતીથી રહેવાનો

b)

લડતા જગડતા રહેવાનો

c)

મિત્રતા થી રહેવાનો

d)

પ્રેમ થી રેહવાનો