NEW
Font size
S
M
L
XL
WorksheetsShikshapatri saar quiz 2023
Total questions: 15
Worksheet time: 15mins
Name
Class
Date
1.
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ક્યાં લખી હતી ?
a)
સાળંગપુર
b)
અમદાવાદ
c)
વડતાલ
d)
સાળંગપુર
2.
ત્યાગી સંતો ના વર્તમાન કેટલા છે?
a)
10
b)
5
c)
8
d)
એક પણ નહિ
3.
પ્રાર્થના એટલે શું?
a)
અંતરના ઊંડાણમાંથી નીકળતો આર્તનાદ
b)
આંતરસમૃદ્ધિની વૃદ્ધિ નું સાધન
c)
પ્રભુ ના માર્ગે પ્રગતિ કરવાનું પ્રેરક બળ
d)
આપેલ તમામ
4.
દ્વિતીય માનસીપૂજા ક્યાં સમય દરમ્યાન કરવી જોઈએ?
a)
સવારે ૯ થી ૧૧
b)
સવારે ૧૦ થી ૧૨
c)
સવારે ૧૧ થી ૧
d)
સવારે ૧૨ થી ૨
5.
મગનભાઈ ની માસિક આવક 5000 છે અને તેમનો મકાનના લોન ની EMI 2000 છે, તો તેમણે ઓછા માં ઓછો કેટલો ધર્માદો કાઢવો જોઈએ?
a)
150
b)
300
c)
250
d)
500
6.
તમોગુણપ્રધાન અને અતિ ગંધયુક્ત વસ્તુ કઈ છે?
a)
ડુંગળી
b)
લસણ
c)
હિંગ
d)
આપેલ તમામ
7.
પૂજામાં કેટલા દંડવત અને કેટલી માળા કરવી જોઈએ
a)
૫, ૮
b)
૬, ૮
c)
૫, ૭
d)
૬, ૭
8.
પંચ વર્તમાન શા માટે આપવામાં આવ્યા છે?
a)
આજ્ઞા દૃઢ પણે પાલન કરવા
b)
પ્રસન્નતાને અર્થે
c)
દિવ્યજીવન બને તે માટે
d)
રાજી કરવા માટે
9.
સ્વામિનારાયણ ભગવાન સદાય રાજી ક્યારે રહે?
a)
દિવ્ય જીવન જીવીએ ત્યારે
b)
સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરીએ ત્યારે
c)
પંચવર્તમાન યથાર્થ પાળીએ ત્યારે
d)
આપેલ તમામ
10.
સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતે કેવું સત્ય વચન ન બોલવું ?
a)
કોઈ ખોટા માર્ગે દોરાય તેવું
b)
કડવું
c)
પોતાનો કે પારકાનો દ્રોહ થાય તેવું
d)
સામે વાળાને ખોટું લાગે તેવું
11.
સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ ?
a)
૪ વાગે
b)
સૂર્યોદય પહેલા
c)
૯ વાગે
d)
૭ વાગે
12.
ચા-કોફી પીવાથી પંચ વર્તમાનમાંનું કયું વર્તમાન લોપાય ?
a)
દારૂ વર્તમાન
b)
માટી વર્તમાન
c)
ચોરી વર્તમાન
d)
અવેરી વર્તમાન
13.
પોતાને ત્યાં રાખેલ નોકર-ચાકર કે મજુરને કેટલું વળતર આપવું ?
a)
નક્કી કર્યા કરતા ઓછું
b)
નક્કી કર્યા મુજબ
14.
આ સત્સંગ શાના માટે સ્વીકાર્યો છે?
a)
જીવાત્માના આત્યંતિક કલ્યાણ ને માટે
b)
એકમાત્ર મહારાજ ને રાજી કરવા
c)
સ્વરૂપનિષ્ઠા દ્રઢ કરવા
d)
૧ અને ૨
15.
એક શિકારી હરિભાઈ ને હરણ વિષે પૂછે છે પણ હરિભાઈ શિકારી ને ખોટી દિશા માં મોકલે છે, તો હરિભાઈ એ કઈ આજ્ઞા / વર્તમાન લોપ્યુ ?
a)
ચોરી વર્તમાન
b)
શિક્ષાપત્રી ની અન્ય આજ્ઞા
c)
વટલવું નહિ અને વટલાવવા નહિ
d)
એક પણ નહિ
Reset
