Worksheetsવચનામૃત વરતાલ 19
Total questions: 10
Worksheet time: 3mins
વચનામૃત વર 19 નુ મથાળું શું છે ?
ભક્ત થવાનું, અવિવેક્નુ
અવશ્યપણે વાર્તા જણ્યનુ
જનકની સમજણનું
મોટા માણસ સાથે બને નહીં તેનું
આ જીવને ભરતખંડ ને વિશે મનુષ્ય દેહ આવે ત્યારે કોણ જરુર વિચરતા હોય છે?
ભગવાન
સાધુ
ભગવાનના અવતાર કા ભગવાન ના સાધુ
અસુર
જીવ ભગવાનનો ભક્ત ક્યારે થાય ?
ભક્તિ કરે ત્યારે
પૂજા કરે ત્યારે
ભગવાન અને સાધુની ઓળખાણ થાય ત્યારે
ઉપવાસ કરે ત્યારે
ભગવાનના ધામના સુખની આગળ માયિક પંચવિષયનું સુખ કોના જેવું છે ?
ગૌલોક
નરક
સ્વર્ગ
વૈકુંઠ
ભગવાનના ભક્તે વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખ ને ઇચ્છ્વુ.
ખરું
ખોટું
ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરી ને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે
ખરું
ખોટું
ભગવાન ના ભક્તે ચૌદલોકના સુખ કેવા જાણ્યા જોઇયે ?
તુચ્છ
સ્વર્ગ ના સુખ તુલ્ય
અક્ષરધામ તુલ્ય
કાકવિષ્ટા તુલ્ય
ભગવાન ન ભક્તે મન કર્મે વચને શું કરવું જોઇયે ?
દૃઢ આશરો
દૃઢ આશ્રય
દૃઢ પ્રીતિ
સેવા
ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે વાસના રહી જાય તો શી ગતિ થાય ?
ઇંદ્રની પદવીને પામે
બ્રહ્મ લોક્ને પામે
નરક ચોરાશીમા જાય
અક્ષરધામ પામે
વચનામૃત વરતાલ 19 કયા સમયે શ્રીજી મહારાજે ઉદબોધ્યુ ?
મંગલા આરતી પછી
શણગાર આરતી પછી
રાજભોગ આરતી પછી
સંધ્યા આરતી પછી
