wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

induction day 2

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

બીન ચેપી રોગ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સીધી રીતે અથવા મચ્છર કે માખી જેવા રોગવાહક માધ્યમથી ફેલાય છે

a)

સાચું

b)

ખોટું

2.

આપણા શરીરમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ એ રોગો સામે લડવાની અને શરીરને પાછું સાજા કરવાની એક વ્યવસ્થા છે

a)

સાચું

b)

ખોટું

3.

માતાનું પ્રથમ ઘાટું દૂધ બાળક માટે અમૂલ્ય રક્ષા કવચ છે

a)

સાચું

b)

ખોટું

4.

નવજાત શિશુઓમાં જોવા મળતો કોઈપણ પ્રકારનો તાવ ગંભીરતાથી લેવો જોઈએ

a)

સાચું

b)

ખોટું

5.

ડોકમાં અક્કડપણા સાથેનું માથાનો દુખાવો હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં સંદર્ભ સેવા માટે મોકલવાની જરૂર હોય છે

a)

સાચું

b)

ખોટું

6.

સામાન્ય શરદી અને ઉધરસ સૌથી વધુ થવા વાળો ચેપી રોગ છે

a)

સાચું

b)

ખોટું

7.

કુતરા ના કરડયા પછી તરત જ હડકવા વિરોધી રસી એઆરવી આપવાથી જીવલેણ બીમારી થી બચી શકાય છે

a)

સાચું

b)

ખોટું

8.

સાફ ઘા દવા વગર રૂઝાતો નથી

a)

સાચું

b)

ખોટું

9.

જો કોઈ વ્યક્તિને ક્યાંક કપાઈ જાય ,છોલાઈ જાય કે ઈજા થાય તો તેને તરત જ ધનુર નું ઇન્જેક્શન લગાડવા મોકલવું જોઈએ

a)

સાચું

b)

ખોટું

10.

દવાઓના યોગ્ય ઉપયોગમાં આશા ની ભૂમિકા

a)

ઇન્જેક્શન અને બોટલનાં વધુ પડતા ઉપયોગથી બચવું

b)

પોતાની જાતે દવાઓના સેવનથી બચવું

c)

દવાઓને યોગ્ય માત્રામાં લેવી

d)

ટોનિકના દૂર ઉપયોગથી બચાવવું

11.

આ તાલીમ માં ભિલોડા તાલુકા નાં કેટલા આશા બેનો છે ?

a)

b)

c)

d)

12.

ગઈ કાલે કઈ પ્રાર્થના કરાવેલ

a)

મંદિર તારું વિશ્વ રૂપાળું

b)

પર્વત તારા

c)

તું મને ભગવાન એક વરદાન આપી દે

d)

ઈતની શક્તિ હમેં દે ન દાતા