Worksheetsલઘુતમ ગુરુતમ
Total questions: 10
Worksheet time: 5mins
જ્ઞાની પુરુષની દશા એ, વ્યવહારમાં_______અને નિશ્ચયમાં_______!
લઘુતમ, ગુરુતમ
ગુરુતમ, લઘુતમ
લઘુતમ, લઘુતમ
ગુરુતમ, ગુરુતમ
મોટા થવાનું ધ્યેય તે જ માણસને_______લઈ જાય છે.
અધોગતિ
ઊર્ધ્વગતિ
દેવગતિ
મોક્ષ
જ્યારે લઘુત્તમ થવાના ધ્યેય માણસને________બનાવે છે.
મોટો
ગુરુ
અકર્તા
અહંકારી
વ્યવહારમાં લઘુતમ થવાની ભાવના જ નિશ્ચયમાં_________ બનાવે છે.
ગુરુતમ
લઘુતમ
નબળું
કાચું-પાકું
દાદાની ગુરુકિલ્લી શું હતી?
હું શિષ્યનોય શિષ્ય છું, લઘુતમ છું
હું ગુરૂ જ્ઞાની છું
હું લઘુ-ગુરુ સ્વભાવનો છું
હું પરમાનંદ સ્વરૂપવાળો છું
દાદાશ્રી બોધેલ વીતરાગ વિજ્ઞાનનું ફાઉન્ડેશન શામા રહેલું છે?
લઘુતમ ભાવ
ગુરુતમ ભાવ
નિશ્ચય શક્તિ
સિનસ્યરિટી
જ્યાં સુધી વ્યવહારમાં કયો ભાવ જાય નહીં ત્યાં સુધી લઘુતમ ભાવ ના આવે?
ગુરુતા 'હું કંઈક છું'
લઘુતા 'હું કંઈક છું'
અકર્તા
જ્ઞાતાદ્રષ્ટા
લઘુતમ પદને કેમ પામી શકાય?
આત્મજ્ઞાની ની આજ્ઞાથી અને ભેદજ્ઞાનના પ્રયોગથી
બધાની સાથે આર્ગ્યુમેન્ટ કરવાથી
આર્ગ્યુમેન્ટ થી દૂર રહેવાથી
આત્મજ્ઞાનના આદર્શથી
દાદાશ્રી એ લઘુત્તમ નું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયું?
સ્કૂલમાં માસ્તરે લઘુતમ સામાન્ય અવયવ શોધવાનું કહ્યું ત્યારે
મિત્રો સાથે લઘુતમ રહ્યા તેથી
કામ ધંધામાં મજૂરોને લઘુતમ જોતા તેથી
પૂર્વ ભવનું જ્ઞાન હતું તેથી
લઘુતમ ભાવમાં રહેવાથી નીચેનામાંથી ફાયદો થાય છે?
હંમેશા સાઈડમાં રહેવાય
ગુરુ બની શકાય
ગુરુતમ માં વધારો થાય
હું કંઈક છું તેમાં વધારો થાય
