NEW
Font size
Worksheetsસેવા પરોપકાર
Total questions: 15
Worksheet time: 8mins
આ મન-વચન-કાયા______સુખને માટે વાપરો તો પોતાની સંસારમાં કોઈ દહાડો સુખની કમી નહીં પડે.
પારકાના
ઘરબારના
બોસના
પોતાના
સનાતન સુખની પ્રાપ્તિ ક્યારે થાય?
સેલ્ફનું રીયલાઇઝેશન કરે
સામાનું રીયલાઇઝેશન કરે
ગુરુ બનાવીને
લાખો રૂપિયા ખર્ચીને
મનુષ્ય જીવનનો ધ્યેય શું છે ?
સેલ્ફ રીયલાઇઝેશન કરી મોક્ષમાર્ગમાં આગળ વધવું
સંસાર આદર્શ રાખવો
ધન દોલત કમાવી
ભણી ગણીને મોટા થવું
આંબો એ પોતાની કેટલી કેરી ખાઈ જતો હશે?
એક પણ નહિ
અડધા ભાગની
થોડીક
બધીજ
માટે તેનું ફળ એ__________ને પામ્યા કરે છે.
ઊર્ધ્વગતિ
અધોગતિ
દેવગતિ
મોક્ષગતિ
ધર્મની શરૂઆત__________નેચર થી થાય છે.
ઓબ્લાઈઝિંગ
શાંત
સમ્યક
સારા
પોતાનો આનંદ ક્યારથી શરૂ થાય છે?
બીજાને કંઈ પણ આપવાથી
બીજાનું કાંઈ પણ લેવાથી
નવી વસ્તુ ખરીદવાથી
બીજાને દુઃખ આપવાથી
દાદાશ્રી ના કહેવા મુજબ મા-બાપની સેવા કરે તો શેની ખોટ નહીં આવે?
પૈસાની
ગુરુની
સંસારની
દુઃખની
દાદા ના કહેવા મુજબ મા-બાપની સેવા કરવાથી શું મળી આવે છે?
બધી જ જરૂરિયાતની ચીજવસ્તુઓ
આત્માજ્ઞાન
મોટું પુણ્ય
શાશ્વત સુખ
આત્મસાક્ષાત્કારી ગુરુની સેવા કરે તો_______!
મોક્ષે જાય
દેવગતિ જાય
મનુષ્યગતિમાં જાય
પરલોકમાં સિદ્ધ થાય
દાદાશ્રીનો આખી જિંદગી ધ્યેય માં શું હતો?
મને જે ભેગો થાય તેને સુખ તો થવું જ જોઈએ
મોક્ષ માર્ગે જવાનું
આનંદમાં રહેવાનો
અકર્તા પદમાં રહેવાનો
દાદાશ્રી નિરંતર કઈ ભાવનામાં રહેલા?
સામાની અડચણ શી રીતે દૂર થાય
પોતાની અડચણ શી રીતે દૂર થાય
સામાને શી રીતે દુઃખ થાય
ધર્મધ્યાનમાં
બીજાની અડચણ શી રીતે દૂર થાય એ ભાવનામાં રેવાથી દાદાને કયો ગુણ પ્રગટ થયો હતો?
કારુણ્યતા
દયાળુ
સમતા
સહનશક્તિ
દાદાની આ કારુણ્યતા તેને કારણે તેમને શું પ્રગટ થયું હતું?
અદભુત અક્રમ વિજ્ઞાન
અદભુત ક્રમિક વિજ્ઞાન
અદભુત શાસ્ત્રનું જ્ઞાન
જાતિસ્મરણ જ્ઞાન
સારા કાર્ય માટે ઈગો થાય તેને_____કહેવાય અને ખરાબ કાર્ય માટે ઈગો થાય તેને______ કહેવાય.
દેવ, રાક્ષસ
પુણ્ય, પાપ
ક્રમણ, અતિક્રમણ
સારુ, ખરાબ
