wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

દુઃખ માત્ર અણસમજણથી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

દાદાના કહેવા મુજબ દુઃખ શેને કહેવાય?

a)

તરસ લાગી હોય અને પાણી ના મળવું

b)

નવો ફોન ન મળવો

c)

હોટેલ નું ખાવાનું ન મળવું

d)

આપેલ પૈકી એક પણ નહીં

2.

દાદાના કહેવા મુજબ દુઃખ શેને કહેવાય?

a)

ભૂખ લાગી હોય અને ખાવા ન મળવું

b)

નવી ગાડી ન મળવી

c)

નવા ઈયરફોન ન મળવા

d)

નવા કપડા ન મળવા

3.

દાદા ના કહેવા મુજબ કોને કોને દુઃખ હોય?

a)

મોટા બંગલા વાળા ને

b)

બે મીલવાળા ને

c)

પરણેલાઓ ને

d)

આપેલ તમામ

4.

______ ના લીધે દુઃખ છે

a)

ખોટી માન્યતાઑ

b)

સામાના

c)

ભૂલો

d)

આત્મા

5.

લોકોને જે દુઃખ છે તે_______છે.

a)

રોંગ બિલીફ

b)

રાઇટ બિલીફ

c)

ક્લેશ-કષાય

d)

વેર-ઞેર

6.

દાદા ના કહેવા મુજબ વેપારમાં લેવલ ઊંચુંનીચું થાય છે એ _______ માટે છે.

a)

ઇન્ટરેસ્ટ

b)

નફો ખોટ

c)

કર્મો ક્ષય

d)

એક પણ નહીં

7.

દાદા ના કહેવા મુજબ અપમાન ગાળો આવે ત્યારે આપણે______ કરવો.

a)

આનંદ

b)

દુઃખ

c)

અકળામણ

d)

ન્યાય

8.

વધખોટ એ બધી _______ ને આધીન છે , આપણા આધીન નથી.

a)

વ્યવસ્થિત

b)

સામાને

c)

સમય

d)

ક્ષેત્ર

9.

અવળી સમજણ એ _____ છે અને સવળી સમજણ એ ____ છે.

a)

દુઃખ , સુખ

b)

સુખ , દુઃખ

c)

આધિ , ઉપાધિ

d)

ઉપાધિ , આધિ

10.

જ્ઞાની ની સંજ્ઞામાં દુઃખ છે જ નહિ ________ માં જ દુઃખ છે.

a)

લોકસંજ્ઞા

b)

સ્વર્ગ

c)

સિદ્ધક્ષેત્ર

d)

આત્મા