NEW
Font size
Worksheetsવર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી
Total questions: 15
Worksheet time: 8mins
અરિહંત કોને કહેવાય?
જે સિદ્ધ થયા હોઈ એમને.
જે સિદ્ધ થયા ના હોઈ એમને.
જે જ્ઞાન પામ્યા હોય એમને.
જે વીતરાગ હોય એમને.
ભરતક્ષેત્રમાં છેલ્લી ચોવીસી ક્યાં ભગવાને બંધ કરી?
રામ
કૃષ્ણ
મહાવીર
દાદા ભગવાન
અત્યારે વર્તમાનમાં કેટલા તીર્થંકર ભગવાન હાજર છે?
20
22
24
21
સીમંધર સ્વામીની ઉમર હાલ કેટલા વર્ષની છે?
1.25 લાખ
2.25 લાખ
1.75 લાખ
2.75 લાખ
સીમંધર સ્વામી ભગવાન કેટલા ડીગ્રી એ જ્ઞાન પામ્યા છે?
356
360
365
364
કેવળી કોને કહેવાઈ?
જે મોક્ષે ગયા હોય એમને
જે લોકોનું કલ્યાણ કરે અમને
જે 360° પામે એમને.
જે પોતાનું કલ્યાણ કરે એમને
જો દેહાધ્યાસ જાય તો ________ થઈ જાય.
અમર
વીતરાગ
મોક્ષ
કલ્યાણ
કઇ ગતિમાં આયુષ્યની ખોટ છે?
દેવગતિ
નર્કગતિ
મોક્ષગતિ
મનુષ્યગતિ
વર્તમાન તીર્થંકરની ભજના એ _______ છે.
ડિસ્ચાર્જ કર્મ
ચાર્જ કર્મ
ભાવ કર્મ
દ્રવ્ય કર્મ
દાદા કેવા વીતરાગ કહેવાય?
પૂર્ણ
સાચા
ખટપટિયા
ઉપરના દરેક
તીર્થંકરને જન્મથી જ કેટલા જ્ઞાન હોય?
1
2
3
5
મોક્ષમા કઈ જાતિ ના લોકો જાઈ શકે ?
ભ્રામણ
વાણિયા
ક્ષત્રિય
બધીજ
તીર્થંકર ભગવાનને કેટલા અતિશયો હોય?
24
34
84
74
_______દ્રષ્ટિ હોય તેને તીર્થંકરની કૃપા ઉતરે.
વીતરાગ
મિથ્યા
નિર્લેપ
સમ્યક્
સીમંધર સ્વામી વિશે કોને પહેલા ખુલ્લુ કર્યું હતું?
દાદા ભગવાને
મહાવીર ભગવાને
રામ ભગવાને
ક્રુષ્ણ ભગવાને
