NEW
Font size
S
M
L
XL
Worksheets04 Feb 2024
Total questions: 20
Worksheet time: 20mins
Name
Class
Date
1.
કારણ સત્સંગમાં હું, મે, મારૂ, મારે અને મને આવા શબ્દોને બદલે આપણે કયો શબ્દ વાપરીએ છીએ?
a)
મહારાજ
b)
દયાળુ
c)
સેવક
d)
દાસ
2.
આજ્ઞા અને ઉપાસના એ સત્સંગની _____________ છે.
a)
આંખો
b)
બે પાંખો
c)
નિષ્ઠા
d)
સમજણ
3.
કેવળ મોક્ષને ઈચ્છે તેને શું કહેવાય?
a)
ભક્ત
b)
મુક્ત
c)
SBSનો બાળક
d)
મુમુક્ષુ
4.
ગુરુદેવ પ.પૂ.બાપજી અને ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી મારા કોણ છે?
a)
ગુરુજી
b)
સંસ્થાના સ્થાપક
c)
માતા
d)
કારણ સત્સંગના પ્રવર્તક
5.
SMVSનું સિદ્ધાંત સૂત્ર કયું છે?
a)
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી અનાદિમુક્તાની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ
b)
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા દ્રઢ કરી અનાદિમુક્તાની સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ
c)
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી, સ્થિતિ પામવી એ જ કારણ સત્સંગ
d)
આપેલ તમામ
6.
આપણું સાચું નામ કયું કહેવાય?
a)
Schoolમાં આપણું જે નામ લખ્યું હોય તે નામ
b)
અનાદિમુક્ત
c)
ઘરમાં બધા જે નામથી બોલાવે તે નામ
d)
મંદિરમાં બધા જે નામથી બોલાવે તે નામ
7.
નીચેનામાંથી કયું અનાદિમુક્તનું કાર્ય છે?
a)
કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરવો
b)
બધાને અનાદિમુક્તની સ્થિતિ પમાડવી
c)
સેવકભાવે રહી માત્ર મુર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું
d)
આપેલ તમામ
8.
મંથન મહારાજ દરરોજ બે કલાક T.V કે Mobileમાં Game રમે છે. જ્યાં સુધી તે Game ન રમે ત્યાં સુધી તેમને ગમે જ નહીં. તેમણે ગૃહસ્થનું કયું વર્તમાન લોપ્યું કહેવાય?
a)
દારૂ
b)
માટી
c)
ચોરી
d)
વટલવું નહીં અને વટલાવવું નહીં
9.
શિખરબંધ મંદિરમાં કુલ કેટલી આરતી કરવામાં આવે છે? કઈ કઈ?
a)
5 - મંગળા, શણગાર, રાજભોગ, સંધ્યા, શયન
b)
3 - મંગળા, સંધ્યા, શયન
c)
2 - મંગળા, શયન
d)
3 - મંગળા, શણગાર, સંધ્યા
10.
કીર્તન મહારાજને વ્યવ્હારિક લગ્ન પ્રસંગમાં જવાનું થયું ત્યાં તેમણે જમાડયું તો તેમણે કયું વર્તમાન લોપ્યું કહેવાય?
a)
દારૂ
b)
ચોરી
c)
માટી
d)
અવેરી
11.
કારણ સતસંગની સ્થાપના --------------- કરી.
a)
સ્વયં શ્રીજીમહારાજે
b)
જીવનપ્રાણ અબજીબાપાશ્રીએ
c)
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ
d)
ગુરુદેવ પ.પૂ.બાપજીએ
12.
શ્રીજીમહારાજના અન્ય નામ કેટલા છે?
a)
3
b)
4
c)
9
d)
8
13.
જે આંખે કરીને દેખાતું નથી, કાને કરીને સંભળાતું નથી, ત્વચાએ કરીને સ્પર્શાતું નથી અને બુદ્ધિએ કરીને સમજાતું નથી છતાં તે સાચું છે. આને જ કહેવાય...................
a)
પરભાવ
b)
અવરભાવ
c)
મુકતભાવ
d)
દેહભાવ
14.
કુલ વચનામૃતની સંખ્યા ______ છે.
a)
272
b)
273
c)
172
d)
173
15.
પાંચ જ્ઞાનેન્દ્રિય કઈ કહેવાય? (એકથી વધુ જવાબપણ હોઈ શકે)
a)
કાન, ત્વચા, આંખ, નાક, જીભ
b)
શ્રોત, ત્વક, ચક્ષુ, ધ્રાણ, રસના
c)
મોં, હાથ, પગ, મૂત્રદ્વાર, મળદ્વાર
d)
ઉપરના તમામ
16.
ઘનશ્યામ મહારાજે કેટલા વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો?
a)
11 વર્ષ 1 માસ
b)
11 વર્ષ 2 માસ
c)
11 વર્ષ 4 માસ
d)
11 વર્ષ 3 માસ
17.
વચનામૃત કયા 5 નંદ સંતોએ તૈયાર કર્યા?
a)
સદ્.ગોપાળાનંદસ્વામી, સદ્.મુક્તાનંદસ્વામી, સદ્.ગુણાતીતાનંદસ્વામી, સદ્.પ્રેમાનંદસ્વામી, સદ્.શુકાનંદસ્વામી
b)
સદ્.બ્રહ્માનંદસ્વામી, સદ્.મુક્તાનંદસ્વામી, સદ્.ઈશ્વરચરણદાસજીસ્વામી, સદ્.પ્રેમાનંદસ્વામી, સદ્.વૃંદાવનદાસજીસ્વામી
c)
સદ્.ગોપાળાનંદસ્વામી, સદ્.મુક્તાનંદસ્વામી, સદ્.નિત્યાનંદસ્વામી, સદ્.પ્રેમાનંદસ્વામી, સદ્.શુકાનંદસ્વામી
d)
સદ્.ગોપાળાનંદસ્વામી, સદ્.મુક્તાનંદસ્વામી, સદ્. નિત્યાનંદસ્વામી, સદ્.બ્રહ્માનંદસ્વામી, સદ્.શુકાનંદસ્વામી
18.
કચ્છના બળદિયા (વૃષપુર) ગામે કોનું પ્રાગટ્ય થયું હતું?
a)
ઘનશ્યામ મહારાજ
b)
દેવુબાઈ
c)
ધર્મપિતા
d)
જીવનપ્રાણ અબજીબાપાશ્રી
19.
---------------- આપણાં સાચા સગા છે.
a)
સંતો અને હરિભક્તો
b)
મમ્મી, પપ્પા
c)
કાકા-કાકી, માસા-માસી
d)
કોઈ પણ નહીં
20.
મુર્તિમાં કોણ રહે?
a)
આત્મા
b)
મહારાજ
c)
અનાદિમુક્ત
d)
મહારાજ અને મુક્ત
Reset
