Font size
WorksheetsAsha Induction Training
Total questions: 15
Worksheet time: 9mins
આશા ની ભૂમિકા જણાવો
સેવા આપનાર
સેવા અપાવનાર
ચળવળકાર
કર્મચારી
આશા ની મુખ્ય પ્રવુતિઓ કેટલી છે ?
ચાર
પાંચ
બે
ત્રણ
દર ૧૦૦૦ ની વસ્તી એક આશા નિમણુક કરવામાં આવી છે
સાચું
ખોટું
આશાની પસંદગી કોણ કરે છે ?
FHW
મેડિકલ ઑફિસર
સરપંચ
ગ્રામસભા
હાથ ધોવા માટેના છ પગલાં પૂરા કરવા ઓછામાં ઓછી કેટલી મીનીટ માટે હાથ ધોવા જોઇએ?
૧ મીનીટ
૩ મીનીટ
૨ મીનીટ
૪ મીનીટ
આ તાલીમ માં એક સરખા નામ વાળા કેટલા આશા બેહનો છે
1
3
0
4
ગઈ કાલે નાસ્તા માં શું હતું
ભજિયા
ઢોકળા
ગાઠિયા
મમરા
ગઈ કાલે કયા ગ્રુપે પુનરાવર્તન કરાવ્યું હતું ?
2
3
1
4
સમુદાય માં આરોગ્ય ની કઈ સમસ્યાઓ જોવા મળે છે ?
કુપોષણ
ચેપી રોગો
અસ્વચ્છતા તથા અસ્વચ્છ વાતાવરણ
પીવા નું ચોખ્ખું પાણી
આપણા દેશ માં બધા નાગરિકો ને કેટલા મૂળભૂત અધિકારો છે
2
3
6
4
નીચેનામાંથી કયું ઉદાહરણ અશાબ્દિક સંચારનું છે ?
આંખ નાં સંપર્ક થી
શરીર નાં હાવ ભાવ
હાથ નાં હાવ ભાવ
વાતચીત
નીચે નાં માંથી કયું વિધાન સાચું છે ?
લીડર બધા નિર્ણય પોતે લે છે
લીડર દ્વારા નિર્ણય લેવામાં અન્યોને પણ સામેલ કરે છે
લીડર પોતે કહેલું હોય તેને જ અનુસરે છે
સમુદાય સાથે તમારા કાર્ય ને સફળ બનાવવા કયું કૌશલ્ય આવશ્યક છે ?
નેતૃત્વ શૈલી
વાતચીત નું
નિર્ણય લેવાનું
પરસ્પર સમજુતી થી ઉચિત નિર્ણય પર પહોચવું
આરોગ્ય નો અધિકાર નો અર્થ એટલે ,
જરૂરીયાત ઉપકરણોની સુવિધાવાળી હોસ્પિટલ
મફત સેવાઓ
આરોગ્ય ની સેવા માટે નકારાત્મક અભિગમ નાં હોવો
જાહેર અઓરોગ્ય નાં માળખા માં કયું સૌથી નીચેનું સ્થળ છે જ્યાં ડોક્ટર (તબીબ ) મળી રહે છે
પેટા આરોગ્ય કેન્દ્ર
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર
જીલ્લા હોસ્પિટલ
