Worksheetsકર્મ
Total questions: 21
Worksheet time: 11mins
આ પાઠ કયા કર્મકાંડ ના આધારે લખવામાં આવ્યો છે?
સમયસર
પ્રવચનસાર
ગોમટસાર
આત્માનું હિત નિરાકુળ____છે.
દુઃખ
સુખ
આ આત્મા પોતાને ભૂલીને સ્વયં મોહ રાગ દ્રેષ ભાવરૂપ-____પરિણમન કરે છે
વિકારી
અવિકારી
પોતાને ભૂલીને પરમા __અને ___કલ્પના કરીને મોહ રાગ દ્રેષરૂપ ભાવકર્મ કરવા તે જે આત્માની ભૂલ છે
હિત અહિત
ઇષ્ટ આનિષ્ટ
પરિણમન અપરિણમન
કર્મ___પ્રકારના છે
5
7
8
જે કર્મ નિમિત્ત હોય તે ___કર્મ છે
ઘાતી
અઘાતી
અંતરાય
વેદનીય,આયુષ્ય,નામ,અને ગોત્ર આ કયા કર્મ કહેવાય છે?
ઘાતી
આઘાતી
દ્રવ્ય
જ્ઞાનાવરણ,દર્શનાવરણ,મોહનીય અને અંતરાય કયા કર્મ છે
અઘાતી
ભાવકર્મ
ઘાતી
આત્મા ના અનુજીવી ગુણોના ઘાતમા નિમિત્ત ન હોય તેને ક્યો કર્મ કહે છે??
ઘાતી
દ્રવ્ય
ભાવ
અઘાતી
જે કર્મનો ઉદય નિમિત્ત હોય તેને દર્શનાવરણ કહે છે.
✔
✖
જ્ઞાનવારણ___પ્રકારના છે
6
8
5
દર્શનાવરણ ___પ્રકાર છે
9
8
7
મોહિનીય કર્મ બે પ્રકાર છે
✔
✖
કેટલા કષાયો ચરિત્ર મોહનીય ના ભેદ છે
20
40
25
જીવનાં દાન,લાભ,ભોગ,ઉપભોગ અને વીર્ય આ પ્રકાર કોના છે?
અંતરાય
મોહનીય
જ્ઞાનાવરણ
જીવને ઊંચા અથવા નીચા આચરણ કુળમા જન્મ થવામાં જે કર્મ નો ઉદય નિમિત્ત હોય તેને નામ કર્મ કહે છે
✔
✖
વેદનીય કેટલા પ્રકાર ના છે?
10
5
2
કર્મના ઉદયમાં આ જીવ મોહ રાગ દ્વેશરૂપી વિકારી ભાવરૂપ થાય તેને દ્રવ્યકર્મ કહે છે
✔
❌
કાર્મણ વર્ગણ કર્મરૂપેએ પરિણમીને આત્મા સાથે જોડાય તેને ક્યો કર્મ કહે છે?
ભાવકર્મ
દ્રવ્યકર્મ
અઘાતી
કર્મ ના પેટાભેદ કેટલા છે?
150
100
148
નામકર્મ ની 93પ્રકૃતિ (ભેદ) છે?
✔
✖
