wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Satsang Pariksha Quiz

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

ભગવાનના ભક્તે હરિને રાજી થવું. આ વાત આપણને કોને શીખવાડી છે?

a)

સ્વામિનારાયણ ભગવાને

b)

બાપશ્રીએ

c)

સદ્. ગોપાળાનંદ સ્વામીએ

d)

ગુરુજી પ. પૂ. સ્વામીશ્રીએ

2.

_________ અને ____________ ક્યારેય સાથે રહી નથી શકતા

a)

અહંકાર અને સરળતા

b)

અવરભાવ અને પરભાવ

c)

મહારાજ અને જગતના જીવ

d)

માનમૂકી સ્વભાવ અને દેહાભિમાન

3.

સાચું સૂચન એ ____________ છે જે અંધકારમાં રસ્તો બતાવે છે.

a)

હેલોજન

b)

ફાનસ

c)

દીવા  

d)

સૂરજ

4.

ગુરુજી સિદ્ધાંત-નિયમ ધર્મ પાળવામાં ________________ છે જ્યારે રોજબરોજના જીવનમાં __________ છે.

a)

સરળ અને અડગ

b)

નિઃસંશય અને મૃદુ

c)

ખબરદાર અને કડક

d)

અડગ અને સરળ

5.

પોતાની ભૂલોનો સ્વીકાર કરવો તે માત્ર પ્રમાણિકતાજ નહીં પરંતુ ___________નું પ્રતિક છે.

a)

અહમ

b)

નિર્દોષભાવ

c)

સાહસ

d)

નિર્માનીપણા

6.

સદાય સુખી રહવા માટેની શ્રેષ્ટ ચાવી આટલે ___________

a)

રાજીપો

b)

સરળતા

c)

નિર્માનીપણું

d)

દેહાભિમાન

7.

સંતો સ્ત્રી ધનના ત્યાગી છે તો તેમનું ધન કયું?

a)

સ્વામિનારાયણ ભગવાન

b)

માળા

c)

ધીરજ

d)

સરળતા

8.

ગુરુદેવ પ. પૂ. બાપજી _______________ સત્પુરુષ છે.

a)

નીડર

b)

સિદ્ધાંતવાદી

c)

અડગ  

d)

નિર્માની

9.

નકારાત્મક વિચારો વ્યક્તિના _______________ને ખતમ કરી નાખે છે.

a)

આત્મવિશ્વાસ  

b)

પૈસા

c)

બ્રહ્મભાવ

d)

રાજીપા

10.

કયા હોગા.. કૈસે હોગા.. નહીં હોગા.. સત્સંગમે વો ___________ હૈ.

a)

અવરભાવકુસંગ

b)

કુસંગ

c)

સત્સંગ

d)

આદર્શ

11.

ધરમપુરના રાણી કુશલકુંવરબાઈ મહારાજ માટે શું મોકલતા હતા?

a)

ફૂલનો હાર

b)

કેરી

c)

સોનાનો હાર  

d)

આખા ચોખા

12.

ગુરુજી એ જ્ઞાનસત્રમાં નીચેમાંથી શું નિયમ આપ્યો છે?

a)

દરરોજ મંદિર દર્શન કરવા આવવું

b)

દરરોજ વચનામૃત અને બાપશ્રીની વાતોનું વાંચન કરવું

c)

જમાડતી વખતે આ ૩ વાક્યો બોલવા

૧. પોતાનું મનગમતું મૂકી દેવું છે.

૨. મહારાજ અને મોતના ગમતમાં જ રહવું છે.

૩. કટ દઈને વળી જવું છે.  

d)

આપેલા તમામ

13.

નકારાત્મકતા એ __________ની ઊપજ છે. જ્યારે સકારાત્મકતા એ __________ની ફળશ્રુતિ છે.

a)

અવરભાવ અને પરભાવ

b)

અહમ અને નિર્માનીપણું

c)

બુદ્ધિ અને સમજણ  

d)

કુસંગ અને સત્સંગ

14.

વડતાલ મંદિરના પ્રથમ મહંત મહારાજે કોને કર્યા હતા?

a)

સદ્. બ્રહ્માનંદ સ્વામી

b)

સદ્. અક્ષરાનંદ સ્વામી

c)

સદ્. નિત્યાનંદ સ્વામી

d)

સદ્. ગુણાતીતાનંદ સ્વામી

15.

આ વર્ષે HAPPY FAMILY કરવામાં માટે ગુરુજીએ આપણને શું કરવાની આજ્ઞા કરી છે?

a)

નિજદર્શન ડાયરી લખવાની

b)

ક્ષમા યાચના દિન કરવાની

c)

રોજ મંદિર દર્શન કરવાની

d)

સ્વામિનારાયણ મહામંત્ર લેખન કરવાની