NEW
Font size
Worksheetsભાવના સુધારે ભવોભવ
Total questions: 15
Worksheet time: 8mins
દાદા ના કહેવા મુજબ અત્યારનું જે વર્તન છે એ_________છે.
પરિણામ(ઇફેક્ટ)
નવા કોઝીઝ
આવતા ભાવના કોઝીઝ
આવતા ભાવનું વર્તન
આ અત્યારે ભાવના ભાવો એ_______છે.
આવતા ભવનું પરિણામ (ઇફેક્ટ
આ ભાવનું વર્તન
વ્યવસ્થિત શક્તિ
ભવિષ્યના પરિણામો
_________ પરિણામમાં સીધેસીધો ફેરફાર લાવી શકાય જ નહીં.
અત્યારના
આવતા ભવના
ગયા ભવના
બીજાના
______ બદલાય તો ______ એની મેળે જ બદલાઈને આવે!
કારણ, પરિણામ
પરિણામ, ઇફેક્ટ
પરિણામ કારણ
ઇફેક્ટ, કારણ
કારણ બદલાવા હોય તો______બદલો.
આ ભાવથી
ગયા ભવથી
આવતા ભાવથી
કારણ બદલે જ નહીં
ભાવના બદલવા માટે________બોલવાથી ભાવના ભાવી શકાય.
નવ કલમો
પાંચ આજ્ઞા
છ મહાવ્રત
ચાર લેવલ
બધા શાસ્ત્ર જે ઉપદેશ આપે છે છતાં તેનું પરિણામ મળતું નથી તેનો સાર_____દ્વારા ધરમૂળથી ફેરફાર કરવાની ચાવીરૂપે આપી દીધો છે.
નવ કલમો
નવ આજ્ઞા
પાંચ કલમો
પાંચ આજ્ઞા
નવ કલમો બોલવાથી _________ નહીં પણ ________માં ફેરફાર થાય છે.
બહાર, ભાવ
ભાવ, બહાર
અંતર, ભાવ
અંતર, વર્તન
નવ કલમો બોલવાથી શું થાય છે?
નવા કારણો સદંતર બદલાયા કરે
બહાર વર્તનમાં ફેરફાર થાય
આત્માના ગુણો ની ભજના થાય
યાદશક્તિ વધે
નવ કલમો બોલવાથી શું થાય છે?
આંતર શાંતિ જબરજસ્ત વર્તાય
બહાર વર્તનમાં ફેરફાર થાય
ઈફેક્ટમાં તરત જ ફેરફાર થાય
સંસારમાં ખૂબ જ આગળ વધાઈ
કોઈપણ શક્તિ ખૂટતી હોય તો શું કરવું?
અંદરના ભગવાન પાસે માંગવી
તે શક્તિ ના કારણો સેવવા
તે શક્તિ બીજા પાસેથી મેળવી
તે શક્તિ માટે મંત્ર જાપ કરવા
દાદાશ્રી એ આખી જિંદગી શું પાળતા આવેલા?
નવ કલમો
નવ આજ્ઞા
પાંચ કલમો
કુટેવ
નવ કલમો દરરોજ ભાવવાથી શું થાય?
ઘણા દોષો ધોવાઈ જાય
સેલ્ફનું રીયલાઇઝેશન
આત્માના ગુણો ની ભજના
આપણી દ્રષ્ટિ કેળવાય
નવ કલમો દરરોજ ભાવવાથી શું થાય?
મોક્ષમાર્ગે આગળ વધાય
શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય
અનંત શક્તિ પ્રગટ થાય
સુખ દુઃખ માંથી પર થવાય
આ નવ કલમો ભાવવાથી અંતે ક્યુ પરિણામ આવે છે?
કોઈ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ના થાય
બધા જીવને સુખ શાંતિ થાય
મોટું પુણ્ય બંધાય
મા-બાપને સુખ-શાંતિ થાય
